મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:12

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બાસ્કેટબોલની રમતમાં , જિરાફનો સ્કોર પેગ્વિન કરતા 13 પોઇન્ટ ઓછો હતો. પેગ્વિન 87 પોઇન્ટ મેળવા હતા તો જિરાફે કેટલા પોઇન્ટ સ્કોરે મેળળવા હશે ? આપણે આ કરવાનો પ્રયત્ન કરીએ તે પહેલા વિચારીએ કે તેમને શું કહયું ? જિરાફ પેગ્વિન કરતા વધારે સ્કોરે કરશે કે ઓછો સ્કોરે કરશે ? જુઓ તેઓ કહે છે જિરાફ નો સ્કોરે પેગ્વિન કરતા 13 પોઇન્ટ ઓછો છે 13 પોઇન્ટ ઓછો તો જિરાફે પેગ્વિન કરતા ઓછા સ્કોરે કર્યો હશે. આમ, અહીં જે પણ સંખ્યા છે , તે 87 કરતા ઓછી જ હશે. કારણકે પેગ્વિનનો સ્કોરે 87 પોઇન્ટ છે. અને કેટલા ઓછા ? એનાથી 13 ઓછા હશે. આમ, અહીં પેગ્વિન જે સ્કોર કર્યો છે તે છે. તે ઓ કહે છે પેગ્વિનનો સ્કોર 87 છે. પેગ્વિન 87 પોઇન્ટનો સ્કોર કર્યો છે. આમ, અહીં પેગ્વિન જે સ્કોર કર્યો તે છે. તે ઓ કહે છે પેગ્વિનનો 87 પોઇન્ટનો સ્કોર કર્યો છે. અને એનાથી 13 ઓછા અથવા 13 બાદ કરવા આમ,તે 87 ઓછા 13 થશે. ચાલો શોધીએ, તે શું છે. તો પેગ્વિન 87 પોઇન્ટ સ્કોર કર્યો છે . અને જિરાફ તેનાથી 13 પોઇન્ટ ઓછો સ્કોર કર્યો. જો આપણે 87 માંથી 13 બાદ કરીએ ,તો આપણને જિરાફનો સ્કોરે મળશે. તે શું થશે ? ચાલો જોઈએ , ચાલો એકમનો સ્થાન વિશે વિચારીએ સાત એકમ ઓછો 3 એકમ બરાબર ચાર એકમ થશે. હવે દશકના સ્થાન વિશે જોઈએ. આઠ દશક ઓછા એક દશક બરાબર સાત દશક છે. આમ , 87 થી 13 ઓછા એ 74 પોઇન્ટ છે. અને જિરાફે પેગ્વિન થી 13 પોઇન્ટ ઓછા સ્કોર કર્યો , આ પેગ્વિનનો સ્કોર છે અને જિરાફ તેનાથી 13 પોઇન્ટ ઓછો સ્કોર કર્યો, જે 74 પોઇન્ટ થશે આ અર્થપૂર્ણ છે. 74 એ 87 કરતા 13 ઓછા છે.