જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

10 નો એક સમૂહ બનાવીને 53+17 ઉમેરવા

સલ સંખ્યાઓને વિભાજિત કરીને અને 10 નો સમૂહ બનાવીને 53+17 ઉમેરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિયો માં મારે 53 વત્તા 17 ની ગણતરી કરવી છે અને આ ગણતરી મારે એવી રીતે કરવી છે જયાં હું 53 ને વિભાજિત કરી અને ફરીથી સંખ્યા ના સમૂહ બનાવીશ , અને હમણાં તમે અહીં એ તમે જોઈ શકશો કે 53 વતા 17 આ બરાબર ... હું 53 ને દશક અને એકમમાં વિભાજિત કરીશ તો 53 એ 50 વત્તા 3 લખાશે આ 53 છે , બરાબર? અને આને હું કૌંસમાં લખી શકું આ ખુલ્લો છેડો અને આ બંધ છેડો એનો અર્થ એ કે કૌંસની અંદર જે છે તેને પહેલાં કરવું . તો 53 એ 50 વત્તા 3 જેટલી જ સંખ્યા છે . અને હજુ આપણી પાસે વત્તા 17 છે આપણી પાસે આ વત્તા 17 છે હવે હું પહેલાં 50 વતા 3 ઉમેરું આને પછી 17 ઉમેરું અને પછી પાછું આ મળે , પરંતુ આપણે આ આખી વસ્તુ શુ છે , તે શોધવું છે . તો આ જ વસ્તુ હું ફરીથી અહીં લખું છુ બરાબર 50 વત્તા 3 વત્તા 17 અને હું પહેલા 3 વત્તા 17 ગણી શકું . અહીં હું 50 વતા 3 પહેલાં ગણતી હતી , તેથી એને કૌંસમાં મૂક્યું જયારે અહીં હું 3 વત્તા 17 પહેલાં ગણું છુ , આ સરવાળા ની એક રીત છે . આ સરવાળા નો એક ગુણધર્મ છે હું સરવાળો કરતી વખતે સંખ્યાનો ક્રમ બદલી શકું છુ . તો અહીં પ્રથમ 50 વત્તા 3 ઉમેરું છુ જયારે અહીં 3 વત્તા 17 પહેલાં ઉમેરું છુ` એને આને બરાબર શું થશે . જુઓ ,આને બરાબર મારી પાસે અહીં 50 છે મારી પાસે 50 છે 50 વત્તા , જુઓ 3 વત્તા 17 કેટલા છે? જુઓ 3 વત્તા 7 એ 10 થશે ,તો 3 વત્તા 17 એ 20 થશે . આમ, આ 5O વત્તા 20 થશે . હવે આને બરાબર શું થશે . જુઓ આ 5 દશક વત્તા 2 દશક છે , તો આને બરાબર 7 દશક અથવા 70 થશે . ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ . અને તમે આના જેવા ઘણાં કોયડા ખાન એકેડેમી માં જોશો . 41 વત્તા 9 નો ઉકેલ શોધો આપણે અહીં 41 જોઈ શકીએ છીએ અને આપણે તેણે વિભાજિત શકીએ . 41 બરાબર 40 વત્તા શું ? જુઓ , તે 40 વત્તા 1 છે અને પછી અહીં વત્તા 9 છે અહીં પણ વત્તા 9 છે ,અહીં પણ વત્તા 9 છે હવે તેમને અહીં સરવાળાનો ક્રમ બદલ્યો છે 40 વત્તા 1 કૌંસ માં મૂક્યું છે .અને તમે 9 ઉમેરો છો અને જુઓ 40 વત્તા , અહીં જોઈ શકો છો, 40 વત્તા 1 જેટલું જ છે તો અહીં આપણે પહેલા 1 વત્તા 9 કરીએ . અને જો આપણે 1 વત્તા 9 પહેલાં કરીએ તો શું મળે ? જુઓ 1 વત્તા 9 શું છે,એને બરાબર 10 થશે ધ્યાન આપો , આ ખાનું ઉપરના કૌંસમાં શું છે તે દર્શાવે છે જુઓ , કૌંસમાં 1 વત્તા 9 છે , જે 10 છે . અને 40 વત્તા 10 શું છે ? તે 4 દશક વત્તા 1 દશક બરાબર 5 દશક છે અથવા 50.