મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
Course: પ્રારંભિક ગણિત > Unit 5
Lesson 5: 2-અંકની સંખ્યાઓ સાથેની બાદબાકીનો પરિચયસમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા બાદ કરવી 1
સલ દશક અને એકમ વિશે વિચારીને 65 માંથી 23 બાદ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે કેટલીક બે અંકની સંખ્યાઓની બાદબાકી
કરવાનો પ્રયત્ન કરીએ અહીં, આપણી પાસે 65 ઓછા 23 છે અને તમે વિડીયો અટકાવીને, જાતે કરવાનો પ્રયાસ કરો માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે. ચાલો આપણે સાથે કરીએ હું અહીં એકમના સ્થાનથી શરૂઆત કરું છું એકમના સ્થાને લખાયેલા અંક પીળા રંગના છે, તો અહીં આ એકમનું સ્થાન છે અહીં આ દશકનું સ્થાન છે, હું અહીં ઉભી લીટી પણ દોરી શકું, આ જે બધું પીળા રંગનું છે, તે એકમની હરોળ છે. તમે એમ વિચારી શકો આ બધા એકમના સ્થાને ચોક્કસ સંખ્યાઓ દર્શાવે છે પછી બધું બીજી હરોળમાં, બીજી હરોળ દશકના સ્થાનને દર્શાવે છે. તમે એવું વિચારયુ હશે કે આ જે કઈ પણ છે એ દશકના
સ્થાને ચોક્કસ સંખ્યાઓ દર્શાવી છે. 65 એ છ દશક અને પાંચ એકમ છે 23 એ બે દશક અને ત્રણ એકમ છે એક રીતે જોઈએ તો, પ્રથમ આપણે એકમના સ્થાનને જોઈએ હું પાંચ એકમમાંથી ત્રણ એકમ લઇ લાઉ છું. પાંચ એકમ ઓછા ત્રણ એકમ બરાબર બે એકમ છે. પછી, તમે દશકના સ્થાને જઈ શકો છ દશક ઓછા બે દશક, જુઓ આને બરાબર ચાર દશક
થશે અહીં તમને ચાર દશક મળે છે અને આને બરાબર 42 છે, ફરીથી ધ્યાન આપો હું આને અલગ અલગ રીતે લખું છું હું આમ લખી શકું 65 ને 6 દશક, છ દશક + 5 એકમ, વત્તા પાંચ એકમ મેં અહીં લખ્યું નહોતું કારણ કે જયારે મારી પાસે આ
સ્થાને કંઈક છે, તો એ દશક છે હું અહીં લખી શકું, 6 દશક જો હું 23 બાદ કરું છું તો, બે દશક બાદ કરવા અને પછી ત્રણ એકમ બાદ કરવા, તો શું થશે ? જુઓ 5 એકમ - 3 એકમ એ આના જેટલું જ છે. તે 2 એકમ થશે અને 6 દશક - 2 દશક જુઓ તે 4 દશક થશે, 4 6 દશક + 5 એકમ - 2 દશક - 3 એકમ બરાબર 4 દશક અને 2 એકમ થશે ચાર દશક અને બે એકમ, અથવા 42 42 એ 4 દશક અને 2 એકમ જેટલું જ છે. માનું છું, તમને સમજ પડી ગઈ હશે.