If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

3-અંકની સંખ્યાઓ બાદ કરવી (સમૂહ બનાવ્યા વિના)

357-251 ને સ્થાન કિંમત દ્વારા કઈ રીતે બાદ કરવું તે સલ બતાવે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે ત્રણ સો સતાવનની સંખ્યા છે અહીં આ ત્રણ એ સો ના સ્થાને છે આથી તે ત્રણ સો દર્શાવે છે એક સો બે સો ત્રણ સો અહીં ત્રણ સો છે એવું આ ત્રણ દર્શાવે છે કારણ કે તે સો ના સ્થાને છે હું અહીં લખું છું આ સો નું સ્થાન છે અને પછી પાંચ દશક પાંચ એ દશકના સ્થાને છે આથી તે એક બે ત્રણ ચાર પાંચ પાંચ દશક દર્શાવે છે અને પછી છેલ્લે એકમના સ્થાને આપણી પાસે આ સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એકમ સાત એકમ હવે આપણે આમાંથી બસો એકાવન બાદ કરવા છે અથવા બેસો પાંચદશક અને એકએકમ બાદ કરવા છે તો આ વિડિઓ થોડી વાર અટકાવો અને વિચારોતે શું થશે ચાલો આપણે સાથે કરીયે આપણે પહેલા એકમ વિષે જોઈએ આપણે ત્રણ સો પાંચ દશક અને સાત એકમ ત્રણસો સતાવનમાં સાત એકમથી શરુ કર્યું સાત એકમ અને પછી એમાંથી આપણે આ એક એકમ લઇ લઈએ ચાલો એક એકમ લઇ લઈએ તો આપણી પાસે અહીં છ એકમ બાકી રહે છે આપણી પાસે અહીં છ એકમ બાકી રહે છે હવે દશકના સ્થાને જોઈએ પાંચ દશકથી શરુ કરીને આપણે પાંચ દશક બાદ કરીયે છીએ ચાલો બાદ કરીયે પાંચ દશકથી શરુ કરીને આપણે પાંચ દશક બાદ કરીયે છીએ ચાલો બાદ કરીયે એકદશક બેદશક ત્રણદશક ચારદશક પાંચદશક આપણે બધાજ દશક લઇ લીધા આથી અહીં શૂન્યદશક છે અને પછી છેલ્લે ત્રણ સો થી શરુ કર્યું હતું પરંતુ તેમાંથી આપણે બે લઇ લીધા આપણે બેસો લઇ લઈએ એક સો બેસો તો આપણી પાસે માત્ર એક સો બાકી રહ્યા ત્રણસો ઓછા બેસો બરાબર એક સો આશા રાખું છું આના દ્વારા સ્થાન કિંમતમાં શું થયું તે તમે સમજ્યા હશો તમે કહેશો ઓ આ રીતે સંખ્યાઓ લખી અને તેની સ્થાન કિંમત ધ્યાનમાં રાખવી પછી હું સાત ઓછા એક એ છ છે પાંચ ઓછા પાંચ બરાબર શૂન્ય ત્રણ ઓછા બે બરાબર એક કરી શકું પછી હું સાત ઓછા એક એ છ છે પાંચ ઓછા પાંચ બરાબર શૂન્ય ત્રણ ઓછા બે બરાબર એક કરી શકું પરંતુ હું ઈચ્છું છું કે અહીં શું થયું તે તમે વિચારો સાત એકમ ઓછા એક એકમ બરાબર છ એકમ આ પાંચદશક ઓછા પાંચ દશક આથી કોઈ દશક બાકી રહેતું નથી શૂન્ય દશક છે અને ત્રણ સો ઓછા બે સો સો ના ત્રણ સમૂહ ઓછા સો ના બે સમૂહ તો સો નો માત્ર એક સમૂહ બાકી રહે છે આમ આપણી પાસે એકસો છ બાકી રહે છે એક સો શૂન્ય દશક અને છ એકમ