મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
Course: પ્રારંભિક ગણિત > Unit 8
Lesson 3: આકારોને ભેગા કરવાઆકારોને ભેગા કરવા
સલ અમુક આકારોને ભેગા કરીને બીજા આકારો મેળવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ અર્ધવર્તુળનો ઉપયોગ અર્ધવર્તુળ અર્ધ એટલે અર્ધું આ અર્ધવર્તુળનો ઉપયોગ વર્તુળ બનાવવા માટે કરો જો તમે વર્તુળના બે અર્ધા લો અને તેમને બરાબર મુકો તો તમે વર્તુળ બનાવશો આપણે તે કઈ રીતે કરીએ અહી આ અર્ધવર્તુળ નથી તે દરેક વર્તુળનું ત્રીજું ભાગ છે અને તે પૂર્ણ વર્તુળ પણ નથી તેથી તે વર્તુળ ન બનાવે અહી આ બે અર્ધવર્તુળ છે પરંતુ તેમનો બહારનો ભાગ બંધ બેસતો નથી તેથી આ વર્તુળ નથી અહી તેઓ એ બે અર્ધવર્તુળ લીધા અને તેમને બરાબર મુક્યા તેથી તેમનો બહારનો ભાગ બંધ બેસે અને આપણને વર્તુળ મળે આપણે તે પસંદ કરીએ અને તે વિકલ્પ સાચો છે આ નાના ત્રિકોણનો ઉપયોગ મોટો ત્રિકોણ બનાવવા માટે કરો અહી તેઓ એ ત્રિકોણ બનાવવા તેનો ઉપયોગ નથી કર્યો પરંતુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ લાગે છે અહી તેઓ એ બે ત્રિકોણનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવ્યું કારણ કે તેને 3 બાજુઓ 1 ,2 અને 3 છે અહી તેઓ એ ચોરસ બનાવવા બે ત્રિકોણનો ઉપયોગ કર્યો પરંતુ આપણને મોટો ત્રિકોણ જોઈએ આપણો વિકલ્પ સાચો છે આ અર્ધવર્તુળનો ઉપયોગ વર્તુળ બનાવવા માટે કરો અહી તેઓ સપાટીના ભાગેથી નથી મળતા તેથી તે વર્તુળ નથી અહી તેઓ કઈક સ્માય્લી અથવા ભૂરા તરબૂચના બે ભાગ જેવા લાગી રહ્યા છે અહી આ વર્તુળ છે તેમનો બહારનો ભાગ બંધ બેસે છે અને તેઓ અહી મળતા પણ નથી આપણી પસંદગી સાચી છે નાના લંબચોરસનો ઉપયોગ મોટું લંબચોરસ બનાવવા કરો અહી મોટું લંબચોરસ બનાવવા તેઓ બંધ બેસતા નથી આ લંબચોરસ છે 1 ,2 ,3 અને 4 બાજુ છે હું તેને પસંદ કરીશ આ લંબચોરસ દેખાતો નથી તે કઈક L આકાર દેખાય છે હું તેને પસંદ કરીશ નહિ.