મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
બહુકોણનું અવલોકન
બહુકોણ શબ્દનું અવલોકન કરો અને 8 બાજુઓ સુધીના બહુકોણના નામ આપો, ત્યારબાદ અમુક પ્રશ્નોનો મહાવરો કરો.
બહુકોણ એટલે શું?
બહુકોણ ઓછામાં ઓછી 3 સીધી બાજુઓ ધરાવતી બંધ આકૃતિ છે.
મહાવરો 1
પ્રચલિત આકારોના વિશે વધુ જાણવા માંગો છો? તપાસો આ વિડિઓ.
બહુકોણને ઓળખીએ
બહુકોણને તેમની બાજુની સંખ્યા દ્વારા નામ આપવામાં આવ્યું છે.
બાજુઓની સંખ્યા | નામ |
---|---|
3 | ત્રિકોણ |
4 | સમબાજુ ચતુકોણ |
5 | પંચકોણ |
6 | ષટ્કોણ |
7 | સપ્તકોણ |
8 | અષ્ટકોણ |
મહાવરો 2
આવા સમાન પ્રશ્નોને વધુ ઉકેલવા માંગો છો? તપાસો આ કવાયત
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.