મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
Course: પ્રારંભિક ગણિત > Unit 7
Lesson 2: લંબાઈ માપવીજુદા જુદા એકમો વડે લંબાઈનું માપન
એક જ પદાર્થના માપન માટે જુદા જુદા એકમોનો ઉપયોગ કરો.
વિવિધ એકમો સાથે લંબાઈ માપવી
ચાલો ખિસકોલી વડે વાડનું માપ શોધીએ!
આ વાડ ખિસકોલી લાંબી છે.
હવે ચાલો ઘોડા વડે એ જ વાડનું માપ શોધીએ.
વાડ ઘોડા લાંબી છે.
મહાવરાનો પ્રશ્ન
આ એક લંબચોરસ છે.
ચાલો બંને લંબચોરસ અને સેન્ટીમીટર માપપટીનો ઉપયોગ કરીને નીચે આપેલી માપીએ:
મહાવરાનો પ્રશ્ન
પડકારરૂપ પ્રશ્ન
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.