મુખ્ય વિષયવસ્તુ
ડોલરની ગણતરી કરવી
જ્યારે રકમ યુએસ ડોલરમાં આપવામાં આવે ત્યારે સલ કુલ મૂલ્ય શોધવા માટે ઉમેરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ઝેંગતાઓ પાસે એક ડોલરની 2 નોટ છે આપણે લખીએ 1 + 1 આથી 1 ડોલર વત્તા 1 ડોલર આમ આ 2 એક ડોલરની નોટ છે 5 ડોલરની એક નોટ આથી તે 5 ડોલર દર્શાવે છે અને 10 ડોલરની 3 નોટ છે આથી વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો તેની પાસે કુલ કેટલા ડોલર હશે ચાલો જોઈએ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ 1+1 =2 ,2+5=7 , આથી આ બધા થઇ ને 7 થશે અને પછી વત્તા 10 વત્તા 10 વત્તા 10એ ત્રણ દશક છે એટલેકે તે 30 ડોલર છે હવે 7 એકમ વત્તા 3 દશક કેટલા થશે અથવા 7 વત્તા 30 કેટલા થશે આમ તે 37 ડોલર થશે આમ ઝેંગતાઓ પાસે કુલ 37 ડોલર થશે ચાલો આવું વધુ એક ઉદાહરણ જોઈએ દિયા પાસે એક ડોલરની 6 નોટ છે અને આપણે તે અહીં દોરીએ આમ આ 1,2,3,4,5,અને 6 આ એક ડોલરની નોટ છે આ મારું રફ ડ્રોઈંગ છે એક ડોલર , 5 ડોલરની 3 નોટ તો આ 5 ડોલરની નોટ છે એવું માનીએ આ જે ગોળ છે એની અંદર કોઈ ફોટો છે આમ 5 ડોલરની 3 નોટ એવું વિચારીએ કે આ કોઈ પ્રખ્યાત વ્યક્તિનું ચિત્ર છે અહીં પણ આ બધા પ્રખ્યાત ઐતિહાસિક વ્યક્તિઓના ચિત્રો આ નોટ પર છે અને પછી તેની પાસે 10 ડોલરની એક નોટ છે આ10 ડોલરની એક નોટ છે અને આ કોઈ પ્રખ્યાત ઐતિહાસિક વ્યક્તિઓનું ચિત્ર છે જુઓ 1 ડોલર ની 6 નોટ બરાબર 6 ડોલર થશે અને 3 , 5 ડોલરની નોટ છે તો 5 10 15 એના બરાબર 15 ડોલર અને પછી 10 ડોલરની 1 નોટ વત્તા 10 ડોલર તો 6 વત્તા 15 વત્તા 10 શું થશે ચાલો જોઈએ 6 વત્તા 15 બરાબર 21 થશે 21 વત્તા 10 બરાબર 31 ડોલર થશે તમે આ રીતે પણ સરવાળો કરી શકો 15 + 10 + 6 આ બધાનો સરવાળો કરો અને આપણને 5 + 0 + 6 બરાબર 11 મળશે 1 એકમ 1 દશક હવે તમારી પાસે અહીં 3 દશક છે આથી આ 31 ડોલર છે