If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓની સરખામણી કરવી

સલ 394 અને 397 ને સરખાવે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

394 એ 397 થી નાની સંખ્યા છે કે મોટી સંખ્યા છે તે જણાવો અને 'નાથી નાની' અથવા તો 'નાથી મોટી' સંજ્ઞાનો ઉપયોગ કરીને દર્શાવો આને આપણે કેવી રીતે યાદ રાખીશું તો આ જે નિશાની છે એ 'નાથી નાની' ની નિશાની છે અને આ એ 'નાથી મોટી' ની નિશાની છે ના થી મોટી તો સૌપ્રથમ આપણે બે સંખ્યાઓ લઈએ 394 અને 397 જે હું અહીં લખું છું 394 બીજી સંખ્યા 397 છે, 397 આ બંને સંખ્યામાં 3 સો છે, આથી સો નું સ્થાન સરખું છે તે બંનેમાં 9 એટલે કે 90 છે અહીં 300 વત્તા 90 વત્તા 4 અને અહીં 300 વત્તા 90 વત્તા 7 આપણે જાણીએ છે કે 4 એ 7 થી નાની છે જો તમે સંખ્યારેખા પર જુઓ તો 4 એ 7 કરતાં પહેલા આવે છે જો તમે 7 સુધી ગણો છો તો, તમે 4 ને પસાર કરવા પડે છે આથી, 394 એ 397 કરતાં નાની સંખ્યા છે અને તે દર્શાવવા આપણે 394 એ 397 કરતાં નાની સંખ્યા છે, એમ લખીશું નાની સંખ્યા એ આ નાની બાજુ છે તમે એવી કલ્પના કરી શકો છો કે આ બાજુ એ આ બાજુ કરતાં નાની છે આપણે એને વિરુદ્ધ રીતે પણ લખી શકીએ 397 એ 394 કરતાં મોટી સંખ્યા છે, અહીં ધ્યાન આપો, મોટી સંખ્યા એ આ ખુલ્લા છેડા તરફ અથવા તો, આ નિશાનીવાળી બાજુ એ મોટી બાજુ છે અને આ જે બિંદુ છે, એ નાની બાજુ છે. અહીં આ મોટી બાજુ છે જ્યાં તમે મોટી સંખ્યા લખો છો નાથી મોટી, નાથી નાની.