If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સરખામણીની નિશાનીઓનું અવલોકન

ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની નિશાનીઓનું અવલોકન કરો અને થોડા મહાવરાના પ્રશ્નો ઉકેલો.

સંખ્યાઓની સરખામણી કરો

જો પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા (મોટી) greater than, (નાની)less than, અથવા (બરાબર) equal to હોઈ. ત્યારે આપણે સંખ્યાઓની સરખામણી કરી, આપણે નિશાનીઓ દ્વ્રારા દર્શાવી શકીએ

કરતા મોટી

greater than (કરતા મોટી) ની નિશાની > છે.
194 કરતા greater than (મોટી) છે.આથી, આપણે > ની નિશાની તેના માટે વાપરી શકીએ અને 19>4 લખી શકીએ.

કરતા નાની

less than (કરતા નાની) ની નિશાની < છે.
2380 કરતા less than (નાની) છે.આથી, આપણે < ની નિશાની તેના માટે વાપરી શકીએ અને 23<80 લખી શકીએ.
નિશાનીને યાદ રાખવાની એક રીત એ છે કે નિશાનીની વિશાળ, ખુલ્લી બાજુ હંમેશા મોટી સંખ્યા તરફ હોવી જોઈએ.

બરાબર

equal to (સમાન) માટેની નિશાની = છે.
35 equal to (બરાબર) 35 છે. તેથી, આપણે = નિશાની વાપરી શકીએ અને 35=35 લખી શકીએ.
સમાન નિશાની વિશે વધુ જાણવા માંગો છો? આ વિડિઓ જુઓ.

મહાવરો

પ્રશ્ન 1
ખાલી જગ્યા પૂરો.
48 __ 43
કોઈ એક જવાબ પસંદ કરો:

આવા દાખલાનો વધુ પ્રયાસ કરવા માગો છો? તપાસો આ મહાવરો.