If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:58

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વર્ટૂર P નીચે આપેલું છે અહીં આ વર્ટૂર આપેલું છે ચાપ BC નું અંશ માં માપ શુ થાય અહીં આ બિંદુ B છે અને આ બિંદુ C છે આપણે અહીં 2 જ અક્ષર આપીયા છે તેથી આપણે અહીં લઘુચાપ bc નું માપ શોધવાનું છે જો તેઓએ આપણને ગુરુચાપ bc માટે કહ્યું હોઈ તો તેઓ એ આપણને 3 અક્ષર આપીઆ હોટ b a c અથવા bdc કહ્યું હોટ પરંતુ તેઓ એ ફક્ત bc કહ્યું છે માટે આપણે ધારીએ કે આ ચાપ લગુચાપ છે આપણે અહીં લઘુચાપ bc નું માપ શોધવાનું છે જે આ છે હવે આ ચાપ નું માપ ખૂણા નું માપ એટલે કે કેન્દ્ર નો ખૂણો કે જે ચાપ ઘ્વારા અટારવા માં આવ્યો છે તેની જેમજ ઔંશ માં હોઈ છે તેથી તે ખૂણા ના માપ બરાબર થશે જે 4 કે વત્તા 159 ઔંશ છે જો આપણે અહીં k જાણતા હોઈએ તો આપણે આ કેન્દ્ર ના ખૂણા નું માપ જાણી શકીએ જે આ ચાપ બરાબર છે તો તે આપણે કેવી રીતે ગણી શકીએ અહીં ખૂણો bbc અને ખૂણો apd એ એકબીજાના અભિકોર્ન છે બંને અભિકોર્ન હોવાથી તે બંનેનું માપ સમાન થશે થશે એટલે કે તેઓ એકરૂપતઃ બનશે માટે આપણે આ બંને ખૂણા ને એક બીજાની સાથે સરખાવી શકીએ આપણે જાણીએ છીએ કે 4k વત્તા 159 બરાબર 2k વત્તા 153 થશે આપણને કે વાળા પદો ડાબી બાજુએ જોયે છે અને k વગરના પદો જમણી બાજુએ જોયે છે તેથી બંને બાજુથી 2k ને બાદ કરીએ કૈક આપ્રમાણે તેથી આપણી પાસે જમણી બાજુ k દૂર થશે અને 153 બાકી રહશે અને ડાબી બાજુ 4k ઓછા 2k એટલે કે 2k વત્તા 159 બાકી રહે છે હવે આપણે 159 ને ડાબી બાજુ થી દૂર કરીએ એટલે કે બાદબાકી કરીએ જો હું તેને ડાબી બાજુએ થી બાદ કરું તો મારે તેને જમણી બાજુએથી પણ બાદ કરવા પડે માટે આપણે બંને બાજુથી 159 ને બાદ કરીએ અહીં મને ફક્ત 2k મળશે અને જમણી બાજુ 153 ઓછા 159 એટલે કે ઋણ 6 મળશે હવે બંને બાજુને 2 વડે ભાગવા માં આવે તો આપણને k બરાબર ઋણ 3 મળે આપણને એ વિચાર આવે કે ઋણ 3 ન હોવું જોઈએ પરંતુ અહીં આપણે ફક્ત k જ જોઈએ છે આપણે આ ખૂણા નું માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે ચાપ ના માપ બરાબર છે જે આપણને k ના સ્વરૂપ માં આપ્યું છે તો તે 4 ગુણ્યાં k વત્તા 159 ઔંશ જેટલું છે જેથી તે 4 ગુણ્યાં ઋણ 3 વત્તા 159 જેટલું થશે તો તે કેટલા થાય 4 ગુણ્યાં ઋણ 3 એટલે કે ઋણ 12 થશે વત્તા 159 એટલે કે તે 147 થશે તેથી અહીં આ ખૂણો 147 ઔંશ નો થશે અને તમે અહીં આ ખૂણા ની ગણતરી કરો કે તે આ માપ બરાબર થાય છે 2 ગુણ્યાં ઋણ 3 એટલે કે ઋણ 6 વત્તા 153 એટલે કે 147 ઔંશ તેથી અહીં આ ખૂણો 147 ઔંશ નો થશે જે અહીં ચાપ BC નું માપ છે આપણે હવે આમાંનું એક વધુ ઉદાહરણ કરીએ વર્ટૂર P નીચે આપેલું છે છાપ BC નું અંશ માં માપ કેટલું થશે અહીં 2 જ શબ્દ આપીયા છે તેથી આપણે ધારી લઈએ કે તે લઘુચાપ થશે તેથી અહીં આપણે લઘુચાપ BC નું માપ જે અહીં આ પ્રમાણે છે તે શોધવાનું છે તે ચાંપે કેન્દ્ર આગળ આપેલા ખૂણા બરાબર થશે તે ખૂણા નું માપ આ ખૂણા નું માપ વત્તા આ ખૂણા ના માપ ના સર્વદા બરાબર થશે એટલે કે તે 4Y વત્તા 6 વત્તા 7Y ઓછા 7 બરાબર થશે જે આપણને અહીં Y વાળા પદો નું સરવાળો કરવા માં આવે તો તે 4Y વત્તા 7Y એટલે કે 11Y અને 6 ઓછા 7 એટલે કે ઋણ એક મળે તેથી તે 11Y ઓછા 1 થશે જેની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ 11Y ઓછા 1 શોધવા માટે આપણને Y કેવી રીતે શોધી શકીએ આ ખૂણા નું માપ 11y ઓછા 1 જેટલું છે આપણે એ જાણીએ છીએ કે આ ખૂણો વત્તા આ આખો મોટો ખૂણો જેને હું ભૂરા રંગ થી દર્શાવી રહી છુ તે બંનેનો સરવાળો 360 ઔંશ જેટલો થશે કારણકે અહીં આપણે આખા વર્ટૂર ની વાત કરી રહ્યા છીએ તેથી આપણે કહી શકીએ કે 11y ઓછા 1 વત્તા 20y ઓછા 11 બરાબર 360 ઔંશ થશે હવે આપણે y ની ગણતરી કરવાની છે માટે 11y વત્તા 20y બરાબર સુ થાય તે બરાબર 31y થશે અને આપણી પાસે ઋણ 1 અને ઋણ 11 છે તેથી ઋણ 1 ઓછા ઋણ 11 બરાબર ઋણ 12 થશે જે બરાબર 360 ઔંશ થશે બંને બાજુથી ઋણ 12 દૂર કરવા માટે આપણે બંને બાજુ ઋણ 12 ને ઉમેરીએ કૈક આ રીતે તેથી આપણને અહીં 31y બરાબર 372 મળશે હવે બંને બાજુ 31 વડે ભાગાકાર કરવામાં આવે તો આપણને y બરાબર 12 મળે આપણે y મેળવવાનો નથી પરંતુ આપણે 11 y ઓછા 1 મેળવવાનો છે તો 11 ગુણ્યાં 12 ઓછા 1 કેટલા થાય આપણે જાણીએ છીએ કે y બરાબર 12 છે તેથી 11 ગુણ્યાં 12 ઓછા 1 ની ગણતરી આપણે કરીએ 11 ગુણ્યાં 12 બરાબર 132 થાય અને 132 ઓછા 1 આપણને 131 મળે જે આપણને ઔંશ માં મળશે તેથી અહીં આ ખૂણા નું માપ 131 ઔંશ થશે જે લઘુચાપ bc નો માપ છે