If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: અંતર્ગત આકારો

ચાપની લંબાઈ કે ખૂટતો ખૂણો શોધવા માટે અંતર્ગત આકારોના ગુણધર્મોનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ કોયડા ઉકેલો.

પ્રશ્ન 1

નીચેની આકૃતિમાં, PB ની લંબાઈ 15 એકમ છે.
વર્તુળ P પર AB ની ચોક્કસ લંબાઈ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 2

નીચેની આકૃતિમાં, વર્તુળ P માં ચતુષ્કોણ ABCD આંતરેલો છે. વર્તુળ P ની ત્રિજ્યા 5 એકમ છે.
BCD ની લંબાઈ શું છે?
* π ના સંદર્ભમાં તમારો ચોક્કસ જવાબ લખો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરો અને તમારો જવાબ નજીકના શતાંશ તરીકે લખો.​*

પ્રશ્ન 3

નીચેની આકૃતિમાં, વર્તુળ P માં CBD અને BCA આંતરેલો ખૂણો છે. વર્તુળ P ની ત્રિજ્યા 5 એકમ છે. BA ની ચાપ લંબાઈ π છે, અને CD ની ચાપ લંબાઈ 3π છે.
AED નું ચોક્કસ માપ રેડિયનમાં શું છે?
* π ના સંદર્ભમાં તમારો ચોક્કસ જવાબ લખો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરો અને તમારો જવાબ નજીકના શતાંશ તરીકે લખો.​*
રેડિયન