મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 2: ખૂણાઓ- અંશમાં ખૂણા માપવા
- પરિકરનો ઉપયોગ કરીને ખૂણા માપવા
- પરિકરનો ઉપયોગ કરીને ખૂણા માપવા 2
- ખૂણા માપો
- લઘુકોણ, કાટકોણ, અને ગુરુકોણ
- ખૂણાના પ્રકાર
- અભિકોણ
- અભિકોણ
- શિરોલંબ ખૂણાઓ વડે સમીકરણનો મહાવરો
- કોટિકોણ અને પૂરકકોણ
- કોટિકોણ અને પૂરકકોણ (આકૃતિ)
- ખૂણાના સરવાળા વડે સમીકરણનો મહાવરો
- ખૂણાઓ, સમાંતર રેખાઓ, અને છેદિકા
- સમાંતર અને લંબ રેખાઓ
- છેદિકા સાથે ખૂટતો ખૂણો
- સમાંતર રેખાઓ સાથે ખૂણાનો સંબંધ
- ખૂણાઓ વડે સમીકરણનો મહાવરો
- ખૂણાઓ એકરૂપ હોય છે તે સાબિત કરવું
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ખૂણાઓ એકરૂપ હોય છે તે સાબિત કરવું
એક ખરેખર રસપ્રદ ત્રિકોણ જેવા આકારમાં સલ સાબિત કરે છે કે બે ખૂણા એકરૂપ હોય છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહી આપણી પાસે એક રસપ્રદ આકૃતિ છે આપણે આ આકૃતિ વિષે થોડું ઘણું જાણીએ છીએ રેખા એમકે અને રેખા એન જે એકબીજાને સમાંતર છે રેખા એમકે રેખા એમકે સમાંતર છે રેખા એન જે સાથે એટલેકે રેખા એમ કે રેખા એમકે રેખા એમકે અને રેખા એન જે એકબીજાને સમાંતર છે આપેલ અમુક માહિતી પરથી આપણે એ સાબિત કરવાનું છે કે ખૂણો એલ એમ કે ખૂણો એલ એમ કે બરાબર ખૂણો એલ એન જે ખૂણો એલ એન જે એટલેકે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સમાન છે બીજી રીતે લખીએ તો ધારોકે ખૂણો એલ એમ કેનું માપ બી છે તેથી બી બરાબર ખૂણો એલ એન જે નું માપ એ છે તેથી બી બરાબર એ હું દર વખતે ઈચ્છું છું કે તમે આ વીડિઓ અહી અટકાવો અને હું કરુ તે પહેલા તે સાબિત કરવાનો પ્રયત્ન કરો તો તે આપણે સાબિત કરીએ અહી મારી પાસે એક ત્રિકોણ છે એલ એમ કે જેને હું આ રીતે બતાવું છું ત્રિકોણ છે એલ એમ કે અને આપણે ત્રિકોણ ના અંદરના ખૂણાઓ વિષે શું જાણીએ છીએ આપણે જાણીએ જ છીએકે ત્રિકોણના અંદરના ખૂણાનો માપનો સરવાળો એકસો એસી ઔંસ થાય છે આમ આ ખૂણાનું માપ બી વતા આ ખૂણાનું માપ સી વતા આ કાટખૂણાનું માપ નેવું ઔંસ બરાબર એકસોને એસી ઔંસ બંને બાજુએથી નેવું ઔંસને બાદ કરતા આપણને મળશે બી વતા સી ઓછા એકસોને વું બરાબર નેવું ઔંસ હવે આપણે બીને કર્તા બનાવો છે તોબંને બાજુએથી સીને બાદ કરવું પડશે આમ આપણને મળશે બીબરાબર નેવુંઔંસ ઓછા સી આમ આએક રીતથી આપણે બીનેદર્શાવી શકીએ આજ રીતથી શું આપણે એને દર્શાવી શકીશું ધ્યાનથી જુઓ કે આપણી પાસે બીજું એક ત્રિકોણ છે ત્રિકોણ એન એલ જે ત્રિકોણ એન એલ જે કે જેને હું આરીતે દર્શાવું છું તે ખૂબજ મોટો ત્રિકોણ છે અને તે પણ એક કાટકોણ ત્રિકોણ છે અહી જે પણ એક કાટખૂણો છે સી એ અંદરના ખૂણાનું માપ છે અને એ એપણ એક બીજા અંદરના ખૂણાનું માપ છે માટે કંઇક આવું લખી શકીએ એ વતા સી વતા આનેવુંઔંસ વતા આ કાટખૂણો એટલેકે વતા આનેવુંઔંસ બરાબર એકસો ને એસી ઔંસ આપણે ઉપર કર્યું તે મુજબ જ અહી એ માટે કરીશું જો આપણે નેવુંઔંસ ને બંને બાજુએથી બાદ કરીએ અને તેજરીતે સીને પણ બંને બાજુએથી બાદ કરીએ તો આપણને મળશે એ બરાબર એકસો એસી ઓછા નેવું નેવુંને બંને બાજુએથી બાદકરતા આપણને મળશે નેવુંઔંસ ઓછા સીનેપણ બંને બાજુએથી બાદ કરતા મળશે નેવું ઔંસ ઓછા સી આ જરાક રસપ્રદ છે અહી જુઓકે બી બરાબર નેવુંઔંસ ઓછા સી છે જયારેએ બરાબરપણ નેવુંઔંસ ઓછા સી મળેછે માટે નેવું ઔંસ ઓછા સી બરાબર એ બરાબર બરાબર બી અથવા એમ પણ લખી શકાય એ બરાબર બી માપખૂણો એલ એમ કે જે બી છે બરાબર માપખૂણો એલ એન જે કે જે એ છે તે બંને સમાન છે