જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ત્રિકોણનું ક્ષેત્રફળ

ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા ઊંચાઈ શા માટે છે તેનો સાહજિક ખ્યાલ. 

ત્રિકોણનું ક્ષેત્રફળ A=12bh શા માટે છે તેનો ખ્યાલ

સૂત્ર શા માટે યોગ્ય છે તે જોવા, બિંદુને જમણી બાજુ ખસેડો:
વાહ! તમે એક એવું લંબચોરસ બનાવ્યું જે ત્રિકોણ કરતા બમણું છે! લંબચોરસનું ક્ષેત્રફળ bh=4×5=20 ચોરસ એકમ છે, તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ 12bh=12×4×5=10 ચોરસ એકમ છે.
મુખ્ય સમજ: ત્રિકોણ તેની આસપાસના લંબચોરસ કરતા અડધું હોય છે, તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ એ પાયા ગુણ્યા વેધ કરતા અડધું હોય છે.

મહાવરાનો પ્રશ્ન 1

ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે?
તમને સૂત્ર યાદ રાખવામાં મદદરૂપ થાય તે માટે બિંદુને ખસેડો.
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
એકમ2

મહાવરાનો પ્રશ્ન 2: કાટકોણ ત્રિકોણ

ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે?
તમને સૂત્ર યાદ રાખવામાં મદદરૂપ થાય તે માટે બિંદુને ખસેડો.
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
એકમ2

મહાવરાનો પ્રશ્ન 3: એક શિરોબિંદુ બાજુ પર લટકી રહ્યું છે.

ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે?
તમને સૂત્ર યાદ રાખવામાં મદદરૂપ થાય તે માટે બિંદુને ખસેડો.
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
એકમ2