મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 4: ક્ષેત્રફળ- પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- પતંગનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ત્રિકોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- કોયડો: પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિજ્યા, વ્યાસ, પરિઘ અને π
- ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનું ક્ષેત્રફળ
- વર્તુળનું ક્ષેત્રફળ
- છાયાંકિત વિસ્તાર
- પરિઘ પરથી ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનો પરિઘ
- વર્તુળના ક્ષેત્રફ્ળનો સાહજિક ખ્યાલ
- બહુફલકીય પૃષ્ઠોનો પરિચય
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ : લંબચોરસ પ્રિઝમ
- બહુફલકીય પૃષ્ઠો
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ
- સપાટીનું ક્ષેત્રફળ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ગ્રીડ પર ચતુષ્કોણનું ક્ષેત્રફળ
અનિયમિત આકારના ચતુષ્કોણને આકારમાં વિભાજીત કરવાનું શીખો જ્યાં ક્ષેત્રફળ શોધવું વધુ સરળ રીતે નક્કી થાય. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હું ઇછું છું કે તમે અહીં વિડિઓ અહીં અટ્ટકાવો અને આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ જાતે શોધવા માટે પ્રયત્ન કરો અને તે કરવા માટે હું તમને પહેલા થોડી સૂચના આપું છું જેથી તેનું ક્ષેત્રફળ શોધવામાં થોડું સરળ રહે છે જેનું ક્ષેત્રફળ તમે સરળતાથી શોધી શકો તે ભાગ માં આ ચતુષ્કોણનું વિભાજન કરો અહીં આ ચોરસ એકમ છે હું માની લઉં છું કે તમે તે કરી લીધું હશે ચાલો આપણે સાથે શોધવાનો પ્રયત્ન કરીયે હું અહીં આ બિંદુ થી શરૂ કરું છું કે જ્યાંથી તેનું માપ લેવાનું સરળ પડે હું આ દિશા માં આગળ વધુ છું તો આપણે અહીં એક ત્રિકોણ મળે છે અહીંથી આગળ વાઢીયે કે તમે જોઈ શકો છો કે આ નેનો અડધો ભાગ છે આ અડધો ભાગ જે દેખાય છે તે તમે જોઈ ને જણાવી શકો છો કે તે આ ચોરસ એકમ નો અડધો ભાગ નથી તેથી આપણે ત્રિકોણને કઈ આ રીતે બનાવીશું હવે હું અહીં થી ઉપર ની દિશામાં આગળ વધુ છું તો આપણને બીજો એક ત્રિકોણ મળે છે કે જેથી તેનું માપ લેવાનું સરળ થઇ જાય હું અહીં સુધીજ જાય કારણ કે મને અહીં કોઈ અડધો એકમ દેખાતો નથી તેથી ઉપર સુધી જવાની જગ્યાએ હું અહીં જમણી તરફ વળી જાવ છું કે જેથી મને આ ત્રિકોણ મળે છે આ બને ત્રિકોણો ના માપ નક્કી કરવા ખુબજ સરળ છે અહીં આ 1 , 2 , 3 , 4 , 5 પાંચ એકમ લાબું છે અને 1 એકમ પહોળો ત્રિકોણ છે જયારે આ 1 , 2 , 3 , 4 , લાંબો ત્રિકોણ છે અને 2 એકમ પહોળો છે ચાલો આપણે આજ રીતે આખા ચતુષ્કોણને વિભાજીત કરીયે કે જેથી આપણને તેનું ક્ષેત્રફળ શોધવું સરળ થઇ જાય આ એક વધુ એક ત્રિકોણ મળ્યો અને ફરીથી નીચે આવીશું તો બીજો એક ત્રિકોણ મળે છે જે થઇ ગયું આમ આ બધાના માપ શોધવા ઘણા સરળ છે આ 5 ગુણિયાં 1 નો ત્રિકોણ છે આ 4 ગુણિયાં 2 નો ત્રિકોણ છે આ 1, 2 , 3, 4 , 5 , 6 છો ગુણિયાં 1 , 2 બે નો ત્રિકોણ છે અને આ , 2 , 3, 4 , 5 ગુણિયાં 1 નો ત્રિકોણ છે તો આખી આકૃતિ નું ક્ષેત્રફળ કેટલું થાય અને આપણી પાસે આ વચ્ચેનો લંબચોરસ પણ રહે છે આમ આ ત્રિકોણ 5 એકમ લંબાઈ અને 1 એકમ ઉંચાઈ ધરાવે છે તેથી તેનું ક્ષેત્રફળ 1/2 ગુણિયાં 1 ગુણિયાં 5 જેટલું થાય 1/2 ગુણિયાં 5 બરાબર 2.5 તેથી આનું ક્ષેત્રફળ 2.5 થાય આનું ક્ષેત્રફળ 1/2 ગુણિયાં 4 ગુણિયાં 2 જેટલું થાય 2 ગુણિયાં 2 બરાબર 4 તેથી આનું ક્ષેત્રફળ 4 થશે આનું ક્ષેત્રફળ 1/2 ગુણિયાં 2 ગુણિયાં 1, 2 , 3, 4 , 5 , 6 છો જેના બરાબર 6 થશે અને છેલ્લે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણિયાં1 ગુણિયાં 1, 2 , 3, 4 , 5 ફરીથી આનું ક્ષેત્રફળ 2.5 થશે અને છેલ્લે આ લંબચોરસ 3 ગણિયા 4 જેટલો છે તેથી 3 ચોક 12 એટલે કે આનું ક્ષેત્રફળ 12 ચોરસ એકમ થાય તેથી ક્ષેત્રફળ બરાબર 12 હવે આપણે બધાજ ક્ષેત્રફળ નો સરવાળો કરીયે 2.5 વત્તા 2.5 બરાબર 5 વત્તા 4 બરાબર 9 વત્તા 6 બરાબર 15 વત્તા 12 બરાબર 27 તેથી આ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 27 જેટલું થાય