મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 4: ક્ષેત્રફળ- પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- પતંગનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ત્રિકોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- કોયડો: પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિજ્યા, વ્યાસ, પરિઘ અને π
- ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનું ક્ષેત્રફળ
- વર્તુળનું ક્ષેત્રફળ
- છાયાંકિત વિસ્તાર
- પરિઘ પરથી ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનો પરિઘ
- વર્તુળના ક્ષેત્રફ્ળનો સાહજિક ખ્યાલ
- બહુફલકીય પૃષ્ઠોનો પરિચય
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ : લંબચોરસ પ્રિઝમ
- બહુફલકીય પૃષ્ઠો
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ
- સપાટીનું ક્ષેત્રફળ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ : લંબચોરસ પ્રિઝમ
A બહુફલકીય એક ત્રિ-પરિમાણીય આકાર છે જે સપાટ સપાટીઓ અને સીધા ધાર ધરાવે છે.કોઈ ચોક્કસ પૃષ્ઠને ચોક્કસ લંબચોરસ પ્રિઝમમાં વાળી શકાય કે નહી તે શીખીએ . સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તન્મય આપેલી આકૃતિનું એરિયા ફોર્ટી સ્ક્વેર સેન્ટીમીટર છે તે જાણે છે નીચે દર્શાવેલ પૃષ્ઠની એટલે નેટની ધારની લંબાઈ ફાઈવ સેન્ટીમીટર અને ટુ સેન્ટીમીટર છે શું આ અહી દર્શાવેલ આકૃતિનું પૃષ્ઠફળ એટલેકે નેટ છે તો આપણે સૌપ્રથમ અહી જે દર્શાવ્યું છે તેના વિષે સમજીએ તેની એક બાજુનું માપ ફાઈવ સેન્ટીમીટર તો અહી ફાઈવ સેન્ટીમીટર વાળી આ એક બાજુ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આવી બીજી પણ ફાઈવ સેન્ટીમીટર માપવાળી બાજુઓ આપેલી છે કારણકે જે પણ બાજુ પર આવી બે ઉભી લીટીનું ચિન્હ કરેલું તે બધાના જ માપ ફાઈવ સેન્ટીમીટરછે આમ આ બાજુનું માપ પણ ફાઈવ સેન્ટીમીટર છે તેવીજ રીતે આ બાજુનું માપ અને આ બાજુનું માપ પણ ફાઈવ સેન્ટીમીટર છે અને છેલ્લે આ બે બાજુઓના માપ પણ ફાઈવ સેન્ટીમીટર છે આ પ્રમાણે હવે આપણી પાસે ટુ સેન્ટીમીટર માપ વાળી બાજુ પણ છે આ બાજુનું માપ ટુ સેન્ટીમીટર છે તે આપણે જાણીએ છીએ અને આવી બીજી બધીજ બાજુઓ કે જેના પર આવી એક ઉભી લીટી આપેલી છે તે દરેકના માપ ટુ સેન્ટીમીટર જેટલા હશે એટલેકે આ દરેકના માપ ટુ સેન્ટીમીટર છે આપણને આનો ઉકેલ શોધવાનો કહ્યો નથી અહી આ નેટને જોઇને જણાય છે કે આ બહુફલકીય એટલેકે પોલીહીડ્રા આકાર છે અને તે લંબઘન પ્રીઝમ એટલે કે રેક્ટેન્ગ્લીયર પ્રીઝમ જેવો દેખાય છે તો આપણે તેને અહી દોરીએ જો આપણે આને અને આને અંદરની તરફ ફોલ્ડ કરીશું તો તે કંઇક આવું દેખાશે અહી આ પાયો છે એટલેકે બેઝ છે તેજ પ્રમાણે જો અને આને અને આને અંદરની તરફ ફોલ્ડ કરીએ જયારે અહી આ ઉપર એટલેકે ટોપનો ભાગ છે તો આ પોલીહીડ્રા આકૃતિ છે અને તેકંઇક આપ્રમાણેની દેખાશે હું તેને આપ્રમાણે દોરવા જઈરહી છું તે કંઇક આવી દેખાશે અહી આ બેઝ છે અહી આ બેઝ છે અને અહી આનું માપ ફાઈવ સેન્ટીમીટર છે તેવીજ રીતે આ લંબાઈ પણ ફાઈવ સેન્ટીમીટર છે ફાઈવ સેન્ટીમીટર હવે જો આપણે આ બાજુને વાળીશું તો તે કંઇક આ પ્રમાણેની દેખાશે આ પ્રમાણે તેમાં આ બાજુની લંબાઈ ટુ સેન્ટીમીટર છે હવે આપણે આ બાજુને વાળીશું તો તેકંઇક આ પ્રમાણેની દેખાશે આ પ્રમાણે પછી જો આપણે આ બાજુને વાળીશું તે કંઇક આ પ્રમાણેની દેખાશે આ પ્રમાણે અને અહી આ બાજુ એ કંઇક આ પ્રમાણેનું દેખાશે હવે આપણે આ ઉપરના ભાગને જોડીશું ઉપરનો ભાગ એટલેકે રેક્ટેન્ગ્લીયર પ્રીઝમનો આ ઉપરનો ભાગ આમ આ આકૃતિની આપણે અહી ચર્ચા કરતા હતા એટલેકે આ ટુ સેન્ટીમીટર ઉચો અને ટુ સેન્ટીમીટર જેટલો પહોળો છે હવે આપણે આના મૂળ સવાલ પર જઈએ શું આ આકૃતિનું નેટ ફોર્ટી સ્ક્વેર સેન્ટીમીટર છે અને આપણે તે માટે અહી દર્શાવેલ આકૃતિના દરેક ભાગનો એરિયા શોધીને તેનો સરવાળો કરીએ તો આપણને આ આખી આકૃતિનું નેટ મળશે તો આનો એરિયા શું થશે તે ફાઈવ સેન્ટીમીટર ઇન્ટુ ટુ સેન્ટીમીટર એટલેકે તેનો એરિયા ટેન સ્ક્વેર સેન્ટીમીટર થશે તેજ પ્રમાણે આના માટે કરીશું ફાઈવ ઇન્ટુ ટુ એટલે આપણ ટેન સ્ક્વેર સેન્ટીમીટર થશે તેવીજરીતે આ દરેકનો એરિયા ટેન સ્ક્વેર સેન્ટીમીટર થશે અને અહી આ રેક્ટેન્ગ્લ ફાઈવ સેન્ટીમીટર લાંબો અને ટુ સેન્ટીમીટર જેટલો પહોળો છે તેથી ફરીથી આનો એરિયા ટેન સ્ક્વેર સેન્ટીમીટર થશે હવે આ બંને ભાગ ટુ સેન્ટીમીટર ઇન્ટુ ટુ સેન્ટીમીટરના છે એટલેકે આદરેકનો એરિયા ફોર સ્ક્વેર સેન્ટીમીટર જેટલો થશે હવે કુલ નેટ કેટલું થશે ટેન પ્લસ ટેન પ્લસ ટેન પ્લસ ટેન બરાબર ફોર્ટી પ્લસ ફોર પ્લસ ફોર બરાબર ફોર્ટી એટ સ્ક્વેર સેન્ટીમીટર અથવા ફોર્ટી એટ સેન્ટીમીટર સ્ક્વેર અહી સવાલ પૂછ્યો છે કે શું આ નીચે દર્શાવેલ આકૃતિનું નેટ ફોર્ટી સ્ક્વેર સેન્ટીમીટર છે તો ના તે નથી અહી દર્શાવેલ આકૃતિનું નેટ ફોર્ટી એટ સ્ક્વેર સેન્ટીમીટર છે