If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2D આકાર ને 3D માં ફેરવો

સમસ્યા

નીચેની આકૃતિ જુઓ:
રેખા m પર ત્રિકોણને ફેરવીને કયો ઘન 3D પદાર્થ બનાવી શકાય?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?