If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબચોરસીય પિરામિડને કાપતા

જયારે તમે લંબચોરસીય પિરામિડને ઊભો કાપો ત્યારે શું થાય? કયા પ્રકારનો ભૌમિતિક આકાર મળે? સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આપણી પાસે ત્રીપરિમાણય ઘન છે જો હું અહી ઉભું કાપ મુકું તો મને કયો આકાર મળશે વિચારો કે આ જાળી જેવા પોચા પદાર્થમાંથી બનેલો આકાર છે પરંતુ તે છતાં પણ તે ત્રીપરિમાણય ઘન જ છે હું તેને અહીંથી કાપુ છું એટલે કે અહીંથી તેનો કાપ મુકું છું આ એક ધાર વાળી સપાટી અથવા ધાર વાળી વસ્તુ છે જે હું અહી દોરું છું અને તેની મદદથી આપણે આ જાલી જેવા પદાર્થને આપણે કાપીએ છીએ તેને આપણે આરીતે નીચેની તરફથી કાપીએ છીએ આ ધાર વાળી સપાટી છે તો વિચારો ધારદાર વસ્તુથી આપણે આ જાલી જેવા પદાર્થને કાપીએ એટલેકે જાળી જેવા પીરામીડ ને અહીંથી ઉભો કાપ મુકીએ તો તે આપણને કયો આકાર મળે તો જો જુઓ કે આ જાલી જે વસ્તુ વડે હું કાપું છું તો તેના દ્વારા કયો આકાર મળે છે તે હું અહી શોધવા માંગું છું હું ઈચ્છું છું કે તમે આ વીડિઓ અહીજ અટકાવો અને વિચારો કે આપણને પરિણામ સ્વરૂપ કયો આકાર મળશે આપણને જે આકાર મળશે તે દ્વિપરિમાણીય આકાર હશે કારણકે અહી આ જાંબલી સપાટી કે જે ધારવાળી વસ્તુ છે તે દ્વિપરિમાણીય છે જે સમતલના ભાગ સ્વરૂપે છે આમ જયારે પણ આપણે આ લંબચોરસ પ્રીઝમને કાપીએ છીએ તો આપણે કયો આકાર મળે છે તેના વિષે આપણે વિચારવું છે તોતેના વિષે આપણે વિચારીએ અને તે સમજવા માટે ફરીથી અહી હું એક નવી લંબચોરસ પીરામીડ લઉં છું આમ તે આજ પીરામીડ છે હવે આપણે જોઈએ કે જો હું આ વસ્તુ જે ધાર વાળી વસ્તુ છે તેને તેની નીચે ઉતારું અને આ જેલી વાળી વસ્તુને કાપું તો તે મને કયો આકાર મળે છે હું તેને અહીંથી કાપું છું તો તે અહી નીચેની તરફ બહાર આવે છે અને આ ધાર અહી આ રીતે આવશે અને આ ધાર અહી આ રીતે આવશે આમ તે આ મુજબ કપાશે અને આ સમતલ કે જે ધાર વાળી વસ્તુ છે તે આ મુજબ નીચે ઉતરતી દેખાશે આ મુજબ આપણને નીચે ઉતરતી દેખાશે આમ આપણે આ વસ્તુને નીચે ઉતારી છે અને આ પીરામીડ ને આપણે જેના વડે કાપ્યું છે અને પીરામીડ વચ્ચેનું આડછેદ કંઇક આ આકારનો આપણને મળે છે તે પીરામીડના ઉપરના ભાગને આમ આ રીતે કાપશે આમ પીરામીડના ઉપરના ભાગથી લઈને નીચેના ભાગ સુધીનો આ બાજુ અને પીલી બાજુનો પણ અહી આ રીતે આડછેદ મળે છે તો વિચારો કે તેનું દ્વિપરિમાણીય પરિણામી આકાર એટલેકે અંતિમ આકાર કેવો દેખાશે મૂળભૂત રીતે તે આડછેદ કરતી વસ્તુ અને આ કપાતી વસ્તુ કે જે પ્રીઝમની બાજુઓ છે દ્વિપરિમાણ માં પરિણામી એટલે કે અંતિમ આકાર આપણને કેવો મળશે તે વિષે આપણે અહી આ વીડિઓમાં વિચારવું છે તો તે અહી આપણને આ વસ્તુ મળે છે આમ આપણને પરિણામી આકાર કંઇક આવો મળે છે અને તમે જોઈ શકો છો કે તે સમલંબચતુષ્કોણ જેવો આકાર મળે છે આમ આપણને પરિણામી આકાર આપણને કંઇક આ મુજબ મળે છે જે જાલી જેવા વસ્તુને ધાર વાળી વસ્તુથી કાપવાથી મળે છે તમે અહી આડછેદ કરશો તો પરિણામી આકાર તમને આવો મળશે