If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમઘનમાં આડછેદ કરવાની રીતો

સમઘનમાં આડછેદ કરવાની અલગ અલગ રીતે વિશે શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડીઓમાં આપણે એ શોધવા માંગીએ છીએ કે જુદા જુદા દ્વીપરિમાંણીય પ્રકારના આકારો ઘનના ટુકડાની મદદથી કઈ રીતે રચી શકાય તો આપણે ચોરસને બનાવવાનો પ્રયત્ન કરીએ આ ઘનનો છેદન કરીને આપણે આ યામ સમતલ દ્વારા ઘનના ટુકડા કઈ રીતે કરી શકીએ આપણે તેને ચોરસ કઈ રીતે બનાવી શકીએ આપણે એ ધારણા કરી શકીએ કે આ યામ સમતલને આપણે આ પ્રમાણે કાપી શકીએ દેખીતી રીતે તે ચોરસ હોઈ શકે તો હું અહી ઉપરના ભાગને આ પ્રમાણે કાપી શકું ત્યારબાદ આ બાજુના ભાગને આ પ્રમાણે મેં કાપ્યું અને પછી આબાજુના ભાગને હું કાપુ છું હું તેને કાચનાઘનના ટુકડાની પાછળના ભાગ તરીકે વિચારું છું જે તમે જોઈ શકો છો અને પછી મેં આ ભાગને કાપ્યું આ પ્રમાણે તો તમે આ યામ સમતલનો વિચાર કરી શકો જે આપણે અહી કર્યું છે અને જો આપણે થોડુક પહોળું યામ સમતલ બનાવવું હોય તો આપણે તેને આ પ્રમાણે દોરી શકીએ તે કંઇક આ પ્રમાણેનું દેખાશે હું તેને આ પ્રમાણે દોરવા જઈ રહી છુ તમે જોઈ શકો છો કે આ યામસમતલ કેજે ઘનમાંથી કાપીને બનાવવામાં આવ્યો છે તે કંઇક આવો દેખાશે હવે હું આ ભાગને રંગીન બનાવું છું જેથી તમે તેને જોઈ શકો આ ઘન અસ્પષ્ટ છે તેથી તમે તેની આર પાર જોઈ શકતા નથી પરંતુ જોતમે તેની આર પાર જોઈ શકો તો તમને અહી ટપકાવાળી લીટી દેખાશે જે કંઇક આ પ્રમાણે દેખાશે તો આ યામ સમતલ આ પ્રમાણે દેખાતું હોવું જોઈએ તો ચોરસ તમને સરળતાથી મળી શકે પરંતુ લંબચોરસ માટે શું કહી શકાય તમે તેને કઈરીતે મેળવી શકો વિડીઓ અટકાવીને હું જાતેજ કરવા માટે તમને કહું છું હું જે આકાર વિષે વાત કરું છું તે તમે કઈરીતે મેળવી શકો લંબચોરસ માટે ખરેખર તમે આ રીતે કાપી શકો જો તમે આ બાજુને આ પ્રમાણે કાપો પછી આ બાજુને આ પ્રમાણે કાપો અને આ બાજુને અહીંથી કાપો અને તમે જોઈ શકો કે તે ક્યાં જાય છે અને પછી આ નીચેના તળિયાને આ પ્રમાણે કાપો હવે હું યામ સમતલના છેદને સાથે કાપી રહી છું તો તે ખરેખર કઈ આ રીતે કપાશે હું તેને આ પ્રમાણે કાપવા જઈ રહી છું તો તે કંઇક આવું દેખાશે આ પ્રમાણે હવે હું આ ભાગને રંગીન બનાવું છું તો તે કંઇક આ પ્રમાણે દેખાશે તમે તેને જોઈ શકો યામ સમતલને ઘનમાંથી કાપીને બનાવવામાં આવ્યો છે તો તે આ પ્રમાણે દેખાશે આ ઘન એ લંબચોરસ છે જો હું ઘન સાથે યામ સમતલને છેદુ તો મને ચોરસ મળે મને લંબચોરસ મળે પરંતુ ત્રિકોણ મેળવવા શું કરી શકાય ફરીથી વિડીઓ અટકાવીને તમેતે કરી શકો તમે તેની ગણતરી કરીશકો તમે આબાજુને આ પ્રમાણે કાપો આ બાજુને આ પ્રમાણે કાપો આ બાજુને આ પ્રમાણે કાપો તમે યામ સમતલ દોરવાનો ચાલુ રાખી શકો તમને સમજાયું હશેકે આ ત્રિકોણ હોવો જોઈએ તમે જુદા જુદા પ્રકારના ત્રિકોણો બનાવી શકો તમે સમબાજુ ત્રિકોણ બનાવી શકો તો અહી આ જે લંબાઈ છે તેજ લંબાઈ અહી હોવી જોઈએ અને તે લંબાઈ આ ઉપરના ભાગમાં પણ હોવી જોઈએ તો આ સમબાજુ ત્રિકોણ થશે જો હું આ બિંદુને વધારે ઉપર લઈ જાઉં તો મને આ પ્રમાણે સમદ્વિબાજુ ત્રિકોણ મળશે જે કંઇક આવો દેખાશે અને જો હું આ બિંદુને એકદમ નજીક લઇ આવું તો મને આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ મળશે તમારી પાસે આજે ખૂણો છે તે નેવું ઔંસથી નાનો છે તમે નેવું મેળવવા માંગો છો પણ તમે ખરેખર નેવું ઔંસનો ખૂણો મેળવી શકતા નથી તમે એકાણુંની નજીક જઈ શકતા નથી તોતમે ખરેખર ગુરુકોણ ત્રિકોણ મેળવી શકતા નથી પણ તમે સમબાજુ ત્રિકોણ મેળવી શકો છો તમે સમદ્વિબાજુ ત્રિકોણ મેળવી શકો છો અને તમે વિષમબાજુ ત્રિકોણ પણ મેળવી શકો છો હું ધારું છું કે તમે જુદા જુદા પ્રકારના લઘુકોણ બનાવી શકો છો હવે આપણે કંઇક રસપ્રદ બાબત કરી શકીએ શું તમે ઘનના યામ સમતલના ટુકડાને પંચકોણ બનાવી શકું હું ઈચ્છું છુંકે તમે વિડીઓ અટકાવી જાતેજ વિચાર કરો તમે કઈ રીતે આઘનના યામસમતલના ટુકડા કરીને પંચકોણ બનાવી શકો તો હું તે કરું છું તમે આ પ્રમાણે ઘનના યામસમતલના ટુકડા કરીને પંચકોણ બનાવી શકો તમે ઉપરના ભાગને કંઇક આ પ્રમાણે કાપી શકો પછી તમે આ પાછળના ભાગના આ પ્રમાણે ટુકડો કરી શકો તેવીજ રીતે આ પાછળના ભાગને આ પ્રમાણે વિચારી શકો પછી તમે આ બાજુનો ટુકડો કરો આ પ્રમાણે અને આ બાજુનો ટુકડો કરો આ પ્રમાણે તો હું જે યામ સમતલ તમને દોરીને બતાવું છું તે કંઇક આવું દેખાશે પરંતુ તમને ખબર પડી ગઈ હશે કે હું તેને એક વ્યવસ્થિત માપથી કાપું છું હું મારા યામ સમતલ સાથે તેને છેદી શકું છું તો પછી મારો ઘન પંચકોણ જેવો બનશે હવે આપણે આનો એટલોક હિસ્સો ઉપર લઈ જઈએ તો થોડો વધારે હિસ્સો ઉપર લઈએ તો તે કંઇક પંચકોણ જેવો દેખાશે હવે ષટકોણ વિષે શું વિચારી શકાય ઘનમાંથી ષટકોણ બનાવવા માટે દ્વીપરીમાંણીય યામ સમતલ વડે ઘનને આ રીતે ટુકડા કરી શકાય જો તમે તેને વિચારો તો આપણે તે કરી શકીએ આપણે અહી ઉપરના ભાગને આ પ્રમાણે કાપી શકીએ પછી આપણે આ નીચેના તળીયાનો આ પ્રમાણે ટુકડો કરી શકીએ પછી આ પાછળના ભાગને આ પ્રમાણે કાપી શકીએ તેવીજ રીતે આ પાછળના ભાગનો આ પ્રમાણે ટુકડો કરી શકીએ પછી આ બાજુના ભાગને કાપીએ અને આ બાજુના ભાગને કાપી શકીએ અને આ પ્રમાણે ષટકોણ મળશે તમને સમજ પડી ગઈ હશે આ પ્રમાણે ઘનના ટુકડા હું કરુંછું તોમને ષટકોણ મળે છે આતમને વધારે પ્રોત્સાહન પૂરું પડે છે કે આપણે ઘન સાથે આપણે આ બાબત કઈ રીતે કરી શકીએ ખાસ કરીને જ્યારે તમે મોટા સમતલીય ટુકડાઓ કરવામાં વ્યસ્ત હોવ ત્યારે કરી શકો ઘનની છ બાજુ વિષે જ્યારે તમે વિચારો તો તે ઘનની છ વક્રસપાટીઓ થશે માટે જ્યારે તમે તેને યામ સમતલ વડે છેદો છો તો તમે વક્રસપાટીને કાપી શકો છો તમે જ્યારે દર વખતે તેને કાપો છો ત્યારે દરેક વક્રસપાટી દરેક બાજુથી તમને મળે છે અહી આપણે ચાર બાજુઓ કાપી રહ્યા છીએ આપણે અહી પણ ચારબાજુ માંથી ચાર વક્રસપાટીને કાપી રહ્યા છીએ આપણે અહી ત્રણ અને અહી પાંચ કાપી રહ્યા છીએ આપણે અહી નીચેના તળિયાને કાપી રહ્યા નથી અહી આપણે ઘનની દરેક બાજુથી બધી છ વક્રસપાટીઓ છ બાજુ માંથી કાપી રહ્યા છીએ