મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 2
Lesson 6: કાટકોણ ત્રિકોણ ધરાવતું મોડેલઉત્સેધકોણ અને અવસેધકોણ
ચાલો ઉત્સેધકોણ અને અવસેધકોણનો અર્થ સમજીએ. કદાચ શબ્દો મોટા લાગે છે પરંતુ તેમના અર્થ ખુબ સરળ છે!
જયારે તમે તમારી ઉપર વસ્તુ જુઓ, તો સમક્ષિતિજ અંતર અને તે વસ્તુ પરની નજર વચ્ચે start text, start color #11accd, ઉ, ત, ્, સ, ે, ધ, ક, ો, ણ, end color #11accd, end text મળે.
તે જ રીતે,જયારે તમે તમારી ઉપર વસ્તુ જુઓ, તો સમક્ષિતિજ અંતર અને તે વસ્તુ પરની નજર વચ્ચે start text, start color #e07d10, અ, વ, સ, ે, ધ, ક, ો, ણ, end color #e07d10, end text મળે.
મહાવરાનો પ્રશ્ન
આયાનું મોડેલ નીચેનું ચિત્ર છે,બિંદુ A, સુપર છોકરીના ઉપર દેખાય છે, બિંદુ S, આકાશમાં દેખાય છે.
આ પદો ક્યારે ઉપયોગી થશે?
ઉત્સેધકોણ અને અવસેધકોણ ઘણી વાર ત્રિકોણમિતિના વ્યવહારિક પ્રશ્નમાં ઉપયોગ થાય છે, આથી તેમના અર્થ જાણવા જરૂરી છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.