મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 2
Lesson 6: કાટકોણ ત્રિકોણ ધરાવતું મોડેલત્રિકોણમિતીય કાટકોણ ત્રિકોણનું પુનરાવર્તન
ત્રિકોણમિતીય કાટકોણ ત્રિકોણનું પુનરાવર્તન કરીએ અને દાખલ ઉકેલવા માટે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.
મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તર ક્યાં છે?
sine, left parenthesis, angle, A, right parenthesis, equals | start fraction, start color #11accd, start text, સ, ા, મ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #11accd, divided by, start color #e07d10, start text, ક, ર, ્, ણ, end text, end color #e07d10, end fraction | ||
cosine, left parenthesis, angle, A, right parenthesis, equals | start fraction, start color #aa87ff, start text, પ, ા, સ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #aa87ff, divided by, start color #e07d10, start text, ક, ર, ્, ણ, end text, end color #e07d10, end fraction | ||
tangent, left parenthesis, angle, A, right parenthesis, equals | start fraction, start color #11accd, start text, સ, ા, મ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #11accd, divided by, start color #aa87ff, start text, પ, ા, સ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #aa87ff, end fraction |
sine, cosine, અને tangent વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.
મહાવરો 1: બાજુ માટે ઉકેલીએ
ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણમાં ખૂટતી બાજુને શોધવા માટે વપરાય છે. ચાલો શોધીએ,દાખલા તરીકે, આ ત્રિકોણમાં A, C ની લંબાઈ:
આપણને ખૂણા angle, B અને start color #e07d10, start text, ક, ર, ્, ણ, end text, end color #e07d10 ની લંબાઈ આપેલ છે, અને આપણને start color #11accd, start text, સ, ા, મ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #11accd થી angle, B શોધવાનું કહ્યું છે. આ બંને બાજુ ધરાવતો ત્રિકોણમિતિy ગુણોત્તર sine છે:
હવે આપણે કેલ્કયુલેટરનો ઉપયોગ કરીએ અને ફેરવીએ:
આવા વધુ દાખલા ઉકેલવા માગો છો? તપાસો આ અભ્યાસ.
મહાવરો 2 : ખૂણા માટે ઉકેલીએ
ત્રિકોણમિતિ ખૂટતા ખૂણાના માપને શોધવામાં ઉપયોગી છે. ચાલો શોધીએ, દાખલા તરીકે, ત્રિકોણમાં ખૂણા angle, A નું માપ:
ખૂણા E ની start color #aa87ff, start text, પ, ા, સ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #aa87ffની લંબાઈ અહીં આપેલ છે અને start color #e07d10, start text, ક, ર, ્, ણ, end text, end color #e07d10ની લંબાઈ પૂછવામાં આવી છે. ત્રિકોણમિતિય ગુણોત્તર જે આ બંને ને સમાવી લે તે cosine છે.
હવે આપણે કેલ્કયુલેટરનો ઉપયોગ કરીએ અને ફેરવીએ:
આ પ્રકારના વધુ પ્રશ્નો જોઈએ છે? તપાસો આ મહાવરો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.