મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 2
Lesson 5: ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને કાટખૂણાની બાજુ શોધીએત્રિકોણમિતીનો ઉપયોગ કરીને કાટખૂણાની બાજુ શોધીએ
કાટખૂણામાં અજ્ઞાત બાજુની લંબાઈ શોધવા માટે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે શીખીએ.
આપણે ત્રિકોણની અજ્ઞાત બાજુઓ શોધવા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ છીએ.
ચાલો એક ઉદાહરણ જોઈએ.
આપેલ triangle, A, B, C માં, A, C શોધો.
ઉકેલ
સ્ટેપ 1: કયો ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરવો તે નક્કી કરો.
ચાલો ખૂણા start color #e07d10, B, end color #e07d10 પર ધ્યાન આપીએ કારણ કે તે આકૃતિમાં વ્યાપક સ્વરૂપે આપેલ છે.
નોંધો કે આપણને start color #aa87ff, start text, ક, ર, ્, ણ, end text, end color #aa87ff ની લંબાઈ આપેલ છે, અને આપણને ખૂણા start color #e07d10, B, end color #e07d10 માટે start color #11accd, start text, સ, ા, મ, ે, ન, ી, space, બ, ા, જ, ુ, end text, end color #11accd ની લંબાઈ શોધવાનું કહ્યું છે. બંને બાજુઓ સમાવી લેતો ત્રિકોણમિતિય ગુણોત્તર sine છે.
સ્ટેપ 2: ગુણોત્તર sine નો ઉપયોગ કરીને એક સમીકરણ બનાવો અને અજ્ઞાત બાજુ માટે ઉકેલો.
ચાલો કેટલાક પ્રશ્નોનો મહાવરો કરીએ.
પ્રશ્ન 1
પ્રશ્ન 2
પ્રશ્ન 3
કોયડાનો પ્રશ્ન
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.