If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કાટખૂણામાં ત્રિકોણમિતીય ગુણોત્તર

કાટખૂણાના sine, cosine, અને tangent કઈ રીતે શોધી શકાય તે શોધવાનું શીખીએ.
કાટકોણ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર ત્રિકોણમિતિનો ગુણોત્તર કહેવાય છે. ત્રિકોણમિતિના ત્રણ સામાન્ય ગુણોત્તર sine (sin), cosine (cos), and tangent (tan). આ નીચેના લઘુકોણ A માટે દર્શાવેલ છે.
આ વ્યાખ્યામાં, પદ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ બાજુઓની લંબાઈ ને રજુ કરે છે.

સાસાક-કોપાક-ટેસાપા: ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રાખવાની સરળ રીત

શબ્દ સાસાક-કોપાક-ટેસાપા આપણને sine, cosine, and tangent ની વ્યાખ્યા યાદ રાખવામાં મદદરૂપ થાય છે. અહીં તે કઈ રીતે કામ કરે છે:
ટૂંકું નામ વાળો ભાગશાબ્દિક વર્ણનગાણિતિક વ્યાખ્યા
સાસાSine એ સામેની બાજુ છેદમાં ર્ણsin(A)=સામેની બાજુકર્ણ
કોપાCosine એ પાસેની બાજુ છેદમાં ર્ણcos(A)=પાસેની બાજુકર્ણ
ટેસાપાTangent એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુtan(A)=સામેની બાજુપાસેની બાજુ
ઉદાહરણ તરીકે, જો આપણે sine ની વ્યાખ્યા યાદ કરવી હોય, તો આપણે સાસા નો સંદર્ભ લઈએ, કારણ કે sine અક્ષર S થી શરુ થાય છે. સા અને આપણને સામેની બાજુ અને કર્ણ યાદ રાખવામાં મદદરૂપ થાય છે!

ઉદાહરણ

ધારો કે આપણે આપેલ ત્રિકોણ ABC માં sin(A) શોધવા માંગતા હતા.
Sine એ સામેની બાજુ અને કર્ણ ના ગુણોત્તરને વ્યાખ્યાયીત કરે છે (સા). તેથી:
sin(A)= સામેની બાજુ  કર્ણ=BCAB=35
અહીં બીજા ઉદાહરણ છે જેમાં સલમાન આ પ્રકારના પ્રશ્નોમાંથી પસાર થાય છે.
ખાન અકેડેમી વિડીયો રેપર
Trigonometric ratios in right trianglesSee video transcript

મહાવરો

ત્રિકોણ 1: DEF
cos(F)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

sin(F)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

tan(F)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

ત્રિકોણ 2: GHI
cos(G)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

sin(G)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

tan(G)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

કોયડો
નીચે આપેલ ત્રિકોણમાં, ac ને બરાબર કયું છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: