મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 2
Lesson 4: Introduction to the trigonometric ratiosકર્ણ,સામેની બાજુ, અને પાસેની બાજુ
કાટકોણ ત્રિકોણમાં,કર્ણ સૌથી મોટી બાજુ છે. "સામેની બાજુ"ખૂણાની એક બાજુ, અને "પાસેની બાજુ" આપેલ ખૂણાની તરત મળતી બાજુ છે.
કાટકોણ ત્રિકોણની બાજુઓ દર્શાવવા આપણે ખાસ શબ્દોનો ઉપયોગ કરીએ છે.
કાટકોણ ત્રિકોણનો કર્ણ એ હમેશા કત્ખુનાની સામેની બાજુ હોય છે. તે કાટકોણ ત્રિકોણની સૌથી લાંબી બાજુ છે.
બીજી બે બાજુઓ સામેની બાજુ અને પાસેની બાજુ કહેવાય છે. આ બાજુઓને ખૂણાના સંદર્ભમાં નામ આપવામાં આવેલ છે.
સામેની બાજુ આપેલ ખૂણાની સામે છે.
પાસેની બાજુ કર્ણ-ન હોય તેવી બાજુ છે જે આપેલ ખૂણાની બાજુમાં છે.
અને પરથી:
મહાવરો
આ શબ્દો શા માટે મહત્વના છે?
આપણે ત્રિકોણમિતિય વિધેય વિશે શીખીએ—sine, cosine, and tangent—કે જે શબ્દો જેવા કે કર્ણ, સામેની બાજુ, પાસેની બાજુ તરીકે વર્ણન કરાય છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.