If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:54

ખૂટતા બીજગણિતના પદને શોધતા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચે આપેલ સ્ટેપ પ્રમાણે મનીષે 6x = 3 (x +4) ને x માટે ઉકેલ્યું છે અહીં સ્ટેપ-1 શોધવાનું છે મનીષ સ્ટેપ-1 માટે શું લખી શકે અહીં 6x = 3 (x +4) આપેલ છે અને સ્ટેપ-1 માટે જગ્યા ખાલી રાખી છે તથા સ્ટેપ-2 3x =12 છે અને જો બંને બાજુ જો આપણે 3 વડે ડીવાઈડ કરીએ તો સ્ટેપ -3 x=4 મળે છે હવે આપણે સ્ટેપ-1 શોધીએ જયારે આ પ્રકારનું ઇક્વેશન હોય ત્યારે 3 ને અંદર ગુણી લઈએ જેથી આપણે આ એક્સપ્રેશન ના બધા પદોને અલગ કરી શકીએ અને તેમાં એક વેરીએબલ એટલે કે ચલ અને એક કોન્સ્ટન્ટ મળે આપણે 3 ને અંદર ગુણી લઈએ અને જોઈએ કે મનીષે કરેલા સ્ટેપ માટે બંધ બેસતું છે કે નહિ અહીં લેફ્ટ સાઈડ 6x = 3 x + 12 મળે આથી આપણને 6 x =3 x + 12 મળે હવે મનીષે કરેલા સ્ટેપ ને અવગણી જાતે ઉકેલીએ તો હવે હું શું કરીશકું આપણે x ટર્મ ને લેફ્ટ સાઈડ લખીએ આથી બંને બાજુ આપણે 3 x વડે સબટ્રેકટ કરીએ આથી તેના બરાબર આપણને મનીષે કરેલું સ્ટેપ-2 મળે છે આથી મનીષે સ્ટેપ -1 આ રીતે કર્યું હશે સ્ટેપ-1 માં મનીષે પહેલા 3 ને અંદર ગુણ્યા અને પછી બંને બાજુથી 3 x ને સબટ્રેકટ કર્યા જેથી 3x =12 મળે અને પછી બંને બાજુ 3 વડે ડીવાઈડ કરીએ જે સ્ટેપ-3 x=4 મળે