મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 (પાયો)
Course: ધોરણ 10 (પાયો) > Unit 4
Lesson 3: 2 ચલ સમીકરણદ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ
એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ એક સંખ્યા છે. દ્વિચલ સમીકરણનો ઉકેલ કેવો દેખાશે? તે એક ક્રમયુક્ત જોડ છે. તે વિશે અને દ્વિચલ સમીકરણના ઉકેલ કઈ રીતે ચકાસવા તે વિશે વધુ શીખો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે આપેલ ક્રમયુક્ત જોડમાંથી કઈ જોડ એ આપેલ સમીકરણો ઉકેલ હોઈ શકે ? ઋણ ત્રણ x ઓછા y બરાબર છ . એક વાત યાદ કરી લઈએ કે જયારે કોઈ ક્રમયુક્ત . જોડ આપેલ હોય ત્યારે પહેલી સંખ્યા એ x ની કિંમત અથવા x યામ અને બીજી સંખ્યા એ y ની કિંમત અથવા y યામ દર્શાવે છે હવે જો [ -4 , 4 ] એ કોઈ ક્રમયુક્ત જોડ હોય તો તેનો અર્થ છે કે x બરાબર ઋણ 4 અને y બરાબર 4 હોય તો તે આપેલ સમીકરણો ઉકેલ હોઈ શકે ? આપણે તે ચાકસીએ ઋણ ત્રણ કૌંસમાં .. હવે જુઓ કે x ની કિંમત ઋણ 4 છે . માટે ઋણ ત્રણ કૌંસમાં ઋણ 4 ઓછા y ની કિંમત 4 આમ , ઋણ 3 ગુણ્યાં ઋણ 4 ઓછા 4 બરાબર 6 થવા જોઈએ . હવે ઋણ 3 ગુણ્યાં ઋણ 4 બરાબર 12 મળે . 12 ઓછા 4 બરાબર તો 8 મળે . જે 6 ને બરાબર નથી . માટે આ જોડ આપેલ સમીકરણોનો ઉકેલ હોઈ શકે નહિ તો ચાલો હવે બીજી જોડ ચાકીસીએ ફરી આપણે એ જ પ્રક્રિયા કરીએ . x બરાબર ઋણ 3 અને y બરાબર 3 લેતા . હવે કિંમત મુક્ત ઋણ 3 કૌંસમાં ઋણ 3 ઓછા y ની કિંમત ધન 3 . જે બરાબર 6 થવા જોઈએ . ઋણ 3 ગુણ્યાં ઋણ 3 બરાબર 9 ઓછા 3 આમ , 9 ઓછા 3 બરાબર 6 જ મળે . આમ , 6 બરાબર 6 મળે છે . માટે કહીં શકાય કે [ -3 , 3 ] એ આપેલ સમીકરણનો ઉકેલ છે .