મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 (પાયો)
Course: ધોરણ 10 (પાયો) > Unit 2
Lesson 1: અવિભાજ્ય અવયવોઅવિભાજ્ય અવયવીકરણ મહાવરો
સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં કહ્યું છે કે 75 ના અવિભાજ્ય અવયવ શું છે સૂચના પણ આપેલી છે કે તમારો જવાબ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આવો જેમ કે બે ગુણ્યાં 3 અથવા એક અવિભાજ્ય સંખ્યા તરીકે જેમ કે 17 તો 75 ના અવિભાજ્ય અવયવ મેળળવા માટે આપણે તેની ગણતરી કરીને જોઈએ અહીં લખીએ 75 તેના 3 વડે ભાગ પાડીએ જે થશે 3 ગુણ્યાં 25 25 ના અવિભાજ્ય અવયવ મેળવીએ 5 ગુણ્યાં 5 આમ 75 ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યાં 5 ગુણ્યાં 5 હવે આપનો જવાબ અહીં લખીએ જે થશે 3 ગુણ્યાં 5 ગુણ્યાં 5 આપણો જવાબ ચકાસીએ જે સાચો જવાબ છે વધુ એક પ્રશ્ન જોઈએ 13 ના અવિભાજ્ય અવયવ છે તે માટે 13 ના અવયવ પાડીએ જે માટે 13 એક એકી સંખ્યા છે માટે બે વડે તે વીભાજ્ય નથી 3 વડે વિચારીએ તો તેના અંકોનો સરવાળો 4 થાય છે અંતે 3 વડે પણ વિભાજ્ય નથી તેને 4 કે 5 વડે પણ ભાગી શકાય નહિ તેમજ 7 ના ઘડિયામાં પણ 14 મળે છે આમ તે 9 અને 11 વડે પણ વિભાજ્ય નથી માટે 13 એક અવિભાજ્ય સંખ્યા છે તેથી તેનાઅવીભાજ્ય અવયવ તરીકે ફક્ત 13 જ લખી શકાય તેથી અહીં લખીએ 13 જવાબ ચકાસીએ સાચો જવાબ વધુ એક પ્રશ્ન 32 ના અવિભાજ્ય અવયવ શું છે ગણતરી કરીએ અહીં લખીએ 32 32 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યાં 16 16 દુ 32 16 ના ફરીથી અવયવ મેળવીએ 2 આઠમ 16 જુઓ આ ડાબી બાજુ હું દરેક અવિભાજ્ય સંખ્યા લઉં છું તે રીતે જ આગળ ભાગ પાડીએ 8 ના ભાગ પાડીએ 2 છોડ 8 અને 4 ના અવયવ 2 ગુણ્યાં 2 તેથી 32 ના અવયવ થશે 1 ,2 ,3 ,4 અને 5 પાંચ વખત 2 બે દુ 4 દુ 8 દુ 16 દુ 32 પાંચ વખત 2 લખીએ આ જવાબમાં 2 ગુણ્યાં ૨ ગુણ્યાં 2 ગુણ્યાં બે અને પાંચમી વખત ગુણ્યાં 2 આ પણ સાચો જવાબ છે વધુ એક પ્રશ્ન જોઈ લઈએ 71 ના અવિભાજ્ય અવયવ શું છે ફરીથી ગણતરી કરીએ અહીં લખીએ 71 જે એકી સંખ્યા હોવાને લીધે બે વડે ભાગી શકાય નહિ ત્રણ વડે ભાગવા માટે 7 + 1 8 જે વિભાજ્ય નથી ત્યાર બાદ દરેક અવિભાજ્ય સંખ્યા વડે વિચારીએ 5 વડે ભાગી શકાય નહિ કારણ કે એકમનો અંક 1 છે જે એકમનો અંક 0 5 હોય તો 5 વડે વિભાજ્ય હોય માટે 5 વડે વિભાજ્ય નથી 7 વડે પણ ભાગી શકાય નહિ 7 એ દાન 70 7 ગુણ્યાં 10 70 માટે એક શેષ વધે ત્યાર પછીની વિભાજ્ય સંખ્યાઓ 11 વિશે વિચારીએ તો 11 ના ઘડિયામાં પણ 71 મળે નહિ 13 ના ઘડિયામાં પણ નહિ મળે આમ દરેક અવિભાજ્ય સંખ્યાઓન ઘડિયામાં વિચારીએ તો 71 ક્યાંય પણ જોવા મળશે નહિ માટે તેના અવયવ થશે ફક્ત 71 આપણે તેને 1 ગુણ્યાં 71 તરીકે બતાવી નહિ શકીએ કારણ કે 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી તેથી આપણો જવાબ ફક્ત 71 થશે આ પણ સાચો જવાબ છે