If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુપદીઓનો ભાગાકાર: લાંબા ભાગાકાર

સલ (x^2-3x+2) ને (x-2) વડે ભાગે છે અને પછી ઉકેલને તપાસે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

x^2 - 3x + 2 નો ભાગાકાર x - 2 વડે કરીએ અહી x^2 - 3x + 2 નો ભાગાકાર x - 2 વડે કરીએ આને બીજી રીતે પણ લખી શકાઈ x^2 - 3x + 2 ના છેદ માં x - 2 આ આ અને આ ત્રણે અભી વ્યક્તિ સમાન જ છે x - 2 માં બહુપદી ની ઘાત 1 છે અને x^2 - 3x + 2 માં બહુપદી ની ઘાત 2 છે x ને x નો વર્ગ બનવા માટે કેટલા વડે ગુણવું પડે તો અહી આપણે ભાગાકાર કરીએ x^2 ના છેદ માં x બરાબર x તેથી x વડે ગુણવું પડે અહી હું x ચલ વાળી હરોળ માં લખીશ x અને x નો ગુણાકાર x નો વર્ગ થશે x અને -2 નો ગુણાકાર -2x થશે અહી મોહતા ભાગાકાર માં x^2 - 3x માંથી x^2 - 2x બાદ કરવા ના છે અથવા વિરોધી સંખ્યા ઉમેરવાની છે એટલે -1 વડે ગુણાકાર કરીને ઉમેરતા -1 વડે ગુણાકાર કરતા -1 ગુણ્યા x^2, -x^2 થશે -1 ગુણ્યા -2x ધન 2x થશે અહી x^2 અને -x^2 કેન્સલ થશે -3x અને +2x, -x થશે ધન 2 ઉપર થી નીચે આવશે x - 2 ને -x + 2 બનવા માટે કેટલા વડે ગુણવું પડે -1 અહી આપણે ભાગાકાર જોઈએ -x અને x નો ભાગરકાર -1 થાય તેથી -1 વડે ગુણવું પડે -1*x, -x -1*-2, +2 થાય અહી બાદબાકી કરવાની છે અથવા વિરુધ સંખ્યા ઉમેરવાની છે અથવા -1 વડે ગુણાકાર કરીને આને બાદ કરતા એટલે વિરુધ પદો ઉમેરતા કે -1 વડે ગુણીને ઉમેરતા -1 વડે ગુણાકાર કરતા -1 અને -x, +x થશે -1*2 -2 થશે અહી -x અને +x કેન્સલ થશે +2 અને -2 કેન્સલ થશે કોઈ શેષ વદ્દી નથી અહી x^2 - 3x + 2 નો ભાગાકાર x - 2 વડે કરાવતા x -1 મળે અહી x - 1 અને x - 2 નો ગુણાકાર x^2 - 3x + 2 મળવો જોઈએ તેથી આપણે ગુણાકાર કરીએ x -1 અને x - 2 નો ગુણાકાર કરતા -2 અને -1 નો ગુણાકાર ધન 2 થાય -2 અને x નો ગુણાકાર -2x થાય x અને -1 ની ગુણાકાર -x થાય x અને x નો ગુણાકાર x નો વર્ગ થાય અહી સજાતીય પદો નો સરવાળો કરતા x^2, -2x અને -x નો ગુણાકાર -3x અને +2 તો અહી જુઓ આપણને ફરી આજ બહુપદી x^2 - 3x + 2 મળે છે