જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંક વિશે વધુ

સેલ અપૂર્ણાંકોને એક પૂર્ણના ભાગ અને એક સમૂહના ભાગ તરીકે દર્શાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આવીડિઓમાં આપણે અપૂર્ણાંકવિષે શીખીશું અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે એમકહી શકાયકે પૂર્ણનો કોઈ એક ભાગ આગળ જતા આપણે તેને અલગ અલગ રીતે જોઈશું પૂર્ણનો કોઈ એક ભાગ એનો અર્થ શું ધારો કે આપણી પાસે એક પીઝા છે જેને આપણે અહી કેસરી રંગના વર્તુળ થી દર્શાવેલ છે અને હવે તેના ચાર એક સરખા ભાગ કરીએ આ બે એક સરખા ભાગ અને આ બીજા બે એક સરખા ભાગ એટલેકે ચાર એક સરખા ભાગ આમ અહી બતાવીએ ચાર એક સરખા ભાગ હવે માની લો કે ચારમાંથી ત્રણ ભાગમાં ફક્ત ચીઝ છે જુઓ આ ત્રણ ભાગમાં પીળા રંગથી અહી ચીઝ દર્શાવેલ છે અને આ ચોથા ભાગમાં ચીઝ અને ઓલીવ બંને છે ઓલીવ ને હું લીલા રંગથી બતાવું છું જુઓ આ ઓલીવ છે હવે એક પ્રશ્ન છે કે પીઝા ના કયા ભાગમાં ઓલીવ છે આપણી પાસે કુલ ચાર ટુકડા છે જે દરેક સરખા કદના છે આમ ચાર એક સરખા ભાગ જેમાંથી એક ભાગમાં ઓલીવ છે માટે કહી શકીએ કે એક ચતુર્થૌંસ ભાગના પીઝામાં એક ચતુર્થૌંસ ભાગના પીઝામાં ઓલીવ છે ઓલીવ છે ચાર માંથી એક ભાગ હવે કોઈ પૂછે કે પીઝાના કયા ભાગમાં ફક્ત ચીઝ છે જુઓ આ ભાગમાં ચીઝ છે પણ સાથે ઓલીવ પણ છે માટે આ ભાગને આપણે ધ્યાનમાં લઈશું નહિ તેથી આ એક બે અને ત્રણ એક સરખા ભાગમાં ફક્ત ચીઝ છે તેમ કહી શકાય માટેકહી શકીએ કે ત્રણ ભાગમાં એટલેકે પીઝાના ચારમાંથી ફક્ત ત્રણ ભાગમાં ફક્ત ચીઝ છે અહી લખીએ ત્રણ ચતુર્થૌંસ ભાગના પીઝામાં ફક્ત ચીઝ છે ત્રણ ચતુર્થૌંસ ભાગના પીઝામાં ફક્ત ચીઝ છે થોડા વધુ ઉદાહરણ લઈએ કારણકે યાદ રાખવા માટે આખૂબ અગત્યનો મુદો છે અહી આપણે પીઝાનું ઉદાહરણ જોયું હવે કોઈ ફળનું ઉદાહરણ લઈએ ધારોકે આપણી પાસે એક નારંગી છે જુઓ અહીએક નારંગી છે અને એક કેળું પણ બતાવીએ જુઓ આએક કેળું છે તેમજ એક લીંબુ પણ લઈએ જુઓ અહી એક લીંબુ પણ છે વધુ એક ફળ લઈએ ધારોકે ધારોકે આપણી પાસે એક સફરજન પણ છે આ એક સફરજન છે ચાલો દ્રાક્ષ પણ બતાવીએ દ્રાક્ષનું એક ઝુમખું છે હવે જો આ વિગતને આધારે એક પ્રશ્ન પૂછું કે અહી કેટલા ભાગના ફળ પીળા રંગના છે આ જે રીતે દોરેલ છે એના આધારે ફળનો કેટલામો ભાગ પીળા રંગનો છે જુઓ કે અહી એક બે ત્રણ ચાર અને પાંચ પ્રકારના ફળ છે માટે અહી લખીએ પાંચ પ્રકારના ફળ અને તેમાંથી કેટલા ફળ પીળા રંગના છે અહી જે રીતે દોર્યું છે તેપ્રમાણે કહી શકાયકે બેપ્રકારના બેપ્રકારના ફળ પીળા રંગના છેમાટે કહી શકાય કે બે પાંચમાઉંસ ભાગના ફળ બે પાંચમાઉંસ ભાગના ફળ પીળા રંગના છે અહી પીળા રંગથીજ લખીએ પીળા રંગના છે બે પાંચમાઉંસ ભાગના ફળ પીળા રંગના છે વધુ એક ઉદાહરણ લઈએ જેનાથી વધારે સ્પષ્ટતા થાય હું અહી એકચોકલેટ દોરું છું એક કેન્ડીબાર છે એટલેકે મોટી ચોકલેટ છે જુઓ આએક ચોકલેટ છે અનેતેના પાંચએકસરખા ભાગ કરવાનો પ્રયત્ન કરું છું આ ત્રણ એકસરખા ભાગ આ ચાર અને આ પાંચ એકસરખા ભાગ એક બે ત્રણ ચાર અને પાંચ માની લો કે આ પાંચ એક સરખા ભાગ છે અને તેમાંથી આ એક ભાગ હું ખાઈ ગયો તેમજ આ બીજો ભાગ પણ હું ખાઈ ગયો હું તે ખાઈ ગયો માટે તે અહીંથી નીકળી ગયા તો હવે મેં કેટલામો ભાગ ખાધો તેમ કહેવાય જુઓ આપણી પાસે પાંચ એકસરખા ટુકડા હતા અને તેમાંથી હું બે ભાગ ખાઈ ગયો માટે આ ચોકલેટનો બે પંચમાઉંસ ભાગ મેં ખાધો તેમ કહેવાય આમ બંનેને અહીંથી દુર કરી દઈએ માટે અહી લખીએ બે પંચમાઉંસ ભાગની ચોકલેટ ખાધી અહી આપણે બધાજ ઉદાહરણ ખાવાની વસ્તુનાલીધા બીજાવીડિઓમાં ખાવાની વસ્તુઓના ઉદાહરણ લીધ વિના અપૂર્ણાંક વિષે સમજીશું પણ આખૂબ અગત્ય ની ગાણિતિક સમજ છે જેનાવિષે તમેપણ જાતેવિચારવાનો પ્રયત્નકરજો