If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબ આલેખ બનાવો

સમસ્યા

કુલરમાં 7 જ્યુસના બોક્ષ, 5 સોડાના કેન, 2 મિલ્ક જગ, અને 10 પાણીની બોટલ છે.
કુલરમાંના જુદા જુદા પીણાંઓને દર્શાવવા લંબઆલેખ રચો.