If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકમનું રૂપાંતર કરીએ: સેન્ટીમીટર થી મીટર

37 ને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવતાં શીખીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

37 સેમીને મીટર માં ફેરવો તો આપણે તેને અહીં લખીએ 37 સેન્ટી હું તેને અલગ રંગમાં લખીશ મીટર 37 સેન્ટીમીટર આપણે તેને મીટર માં ફેરવવા માંગીએ છીએ અહીં આપણે સૌપ્રથમ એ યાદ કરી લઈએ આ પૂર્વગ સેન્ટીનો અર્થ શું થાય સેન્ટી એટલે 1/100 એટલે કે 1 ઓવર 100 મીટર નો 1 શતાંશ ભાગ 100 ભાગ આનો અર્થ એ થાય 37 શતાંશ મીટર એટલે કે 37 હન્ડ્રેડ મીટર અને હું તે પ્રમાણે લખીશ 37 1 /100 મીટર આ બંને વિધાન સમાન છે તો વિચારો કે 37 ઓવર 100 મીટર શું થાય 37/ 100 મીટર કેટલા થશે દશાંશ પદ્ધતિ એટલે કે ડેસીમલ પ્રમાણે 0.3 દશાંશ એટલે કે 3 ટેન્થ અને 7 શતાંશ એટલે કે 700 હન્ડ્રેડ 0.37 મીટર અથવા બીજી રીતે વિચારીએ તો આપણે સેન્ટી મીટર માંથી મીટર માં ફેરવવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય માટે આપણે 100 વડે ભાગવું પડે અને તે પરથી આપણને કેટલા મીટર મળશે તે જણાય જો આપણે સેન્ટીમીટર માંથી મીટર માં ફેરવીએ તો આપણને નાની સંખ્યા મળશે કે મોટી સંખ્યા જો આપણી પાસે વધુ સેન્ટીમીટર હોય તો મીટર માં તે ઓછુ જ મળશે મીટરમોટો એકમ છે માટે આપણને જવાબ નાની સંખ્યામાં જ મળશે આપણને 100 ના ઘટક એટલે કે 100 ના ફેક્ટર માં નાની સંખ્યા મળશે આપણે શરૂઆત 37 સેન્ટીમીટર થી કરીએ 37 સેન્ટીમીટર ફરીથી આપણે અલગ અલગ રંગ વાપરીશું મીટર આપણે ઘણા બધા એકમ એટલે યુનિટ લઈશું આપણે તેને ડેસીમીટર માં ફેરવવા માંગીએછીએ અહીંઆ 1/100 એટલે કે 100થ ડેસીમીટર થશે અને આ 1/10 એટલે કે 1 10 થ ડેસીમીટર થશે માટે આ 3.7 ડેસીમીટર, ડેસીમીટર એ મીટર નો 10 મો ભાગ છે અને તે માટે આપણે ફરીથી 10 વડે ભાગીશું આ થશે 0.37 મીટર એક રીતે સેન્ટીમીટર પરથી મીટર માં જવા માટે 100 વડે ભાગવું પડે અને 100 વડે ભાગતા દશાંશ ચિન્હ એટલે કે ડેસીમલ પોઈન્ટ અહીંથી 2 સ્થળ ડાબી બાજુએ ખસે 10વડે ભાગતા તે એક સ્થળ ખસશે અને 100 વડે ભાગતા તે 2 સ્થળ ખસશે આપણને 0.37 મીટર મળશે