If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મૂળભૂત પદાવલીના વ્યવહારુ કોયડા લખવા

સમસ્યા

નિકોલસ ગ્રેનાલા બાર માટે $10 બિલ ચુકવે છે જેની ફક્ત p ડોલર કિમત છે.
નિકોલસે કેશિયર પાસેથી કેટલો વધારો મેળવ્યો?
તમારો જવાબ પદાવલિના સ્વરૂપમાં લખો.
$