મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 (પાયો)
ચલ ધરાવતી મૂળભૂત પદાવલી લખવી
સલ a કરતાં 11 વધુ છે તે રજૂ કરવા માટે પદાવલી લખે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલ સાથે પદાવલીને લખવાના કેટલાક ઉદા જોઈએ આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે x કરતા ત્રણ વધારે માટે પદાવલિ લખો તમારી પાસે અહીં x પહેલેથી છે જો તમારે x કરતા 3 વધારે જોયતા હોય તો તમારે x માં ત્રણને ઉમેરવા પડે માટે આપણે આ પદાવલિને x + 3 લખીશું તમે 3 + x પણ લખી શકો તે બંને x કરતા 3 જેટલી વધારે જ થશે આપણે પ્રશ્નને ચકાસીએ અને હવે પછીનો પ્રશ્ન જોઈએ 10 નો u સાથે ગુણાકાર માટેની પદાવલિ લખો આપણે અહીં 10 અને u નો ગુણાકાર કરવાનો છે અહીં આ ડોટ એ ગુણાકાર માટેની નિશાની છે તમે 10 ગુણ્યાં u અથવા u ગુણ્યાં 10 પણ લખી શકો આપણે જવાબ ચકાસીએ અને હવે પછીનું ઉદા જોઈએ 10 અને x ના તફાવત માટેની પદાવલિ લખો તફાવત એટલે બાદબાકી આપણે અહીં 10 અને x ની બાદબાકી કરવાની છે તેથી 10 - x લખી શકાય આપણે જવાબ ચકાસીએ વધુ ઉદા જોઈશું 8 નો d વડે ભાગાકાર માટેની પદાવલિ લખો આપણે અહીં 8 ને b વડે ભાગવાનું છે તેના માટે તમે આ ભાગાકારની નિશાનીનો ઉપયોગ કરી શકો અહીં આપણે 8 ભાગ્યા d લખીશું અને આપણે હવે જવાબ ચકાસીએ વધુ ઉદા કરીશું 14 અને e ના સરવાળા માટેની પદાવલિ લખો આપણે અહીં 14 + e લખી શકીએ જવાબ ચકાસતા પહેલા હું તમને એક વાતની સ્પષ્ટતા કરવા મંગુ છું અહીં આ ડોટ છે એ દશાંશ ચિન્હની નિશાની નથી પરંતુ તે ગુણાકારની નિશાની છે તમે જેમ જેમ બીજ બાનિતનો અભ્યાસ કરશો તેમ તમે આ નિશાનીની સાથે પરિચિત થઇ જાસો તમારે તેમાં ગુણાકારની ક્રોસ નિશાનીનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે જો તમે તેન ઉપયોગ કરશો તો તમે ચાલ x સાથે ગુંચવાઈ શકો 14 અને e નો સરવાળો 14 + e થાય હવે આપણે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદા જોઈશું 7 ગુણ્યાં r માટેની પદાવલિ લખો 7 ગુણ્યાં r તમે તેને બીજી રીતે પણ લખી શકો તમે 7r પણ લાખી શકો આનો અર્થ પણ 7 ગુણ્યાં r જ થશે હવે આપણે જવાબ ચકાસીએ b નો 6 વડે ભાગાકાર માટે પદાવલિ લખો ભાગાકાર બતાવવા તમે આ નિશાનીનો ઉપયોગ કરી શકો અથવા તમે b લખીને તો આ નિશાનીનો ઉપયોગ કરીએ b ભાગ્યા 6 હવે આપનો જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે