If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચલોનો ઉપયોગ કરીને ચોરસની પરિમિતિ

ચલોની મદદથી ગણિતની ભાષામાંના કોઈપણ ચોરસ માટે પરિમિતિ કેવી રીતે લખવી તે શીખીએ. Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વીડિઓ માં સામાન્ય નિયમો માં ઉપયોગ માં લેલ્વતા ચલ એટલે કે વેરીએબલ વિષે ચર્ચા કરીશું આ વસ્તુ જે તમારી માટે નવી છે તે સામાન્ય નિયમો સામાન્ય નિયમો જેવાકે ચોરસ ની પરીમીતી લંબ ચોરસ ની પરીમીતી વગેરે માટે જૂની છે આપણે આ નવો વિચાર મુકીએ કે શા માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણકે ચલ એ સમજવા કે ઉપયોગ માં લેવા માટે થોરું અઘરું બની શકે શાળા દરમિયાન તે જોઇને તમે ઘબરાઈ શકો કારણકે શરૂઆત માં આપણે 5 10 15 અને થોરી મોહતી સંખ્યા ઓ જોઈએ છે જે અઘરી લગતી નથી પરંતુ પછી અચાનક જ આપની સામે x y x*y નો વર્ગ વગેરે આવી જાય છે અથવા તો આપની સામે કોઈ એવું પાનું આવી જાય કે જેના પર આજ પ્રકાર ના આલ્ફાબેટ લખ્યા હોઈ અને તમે જનો છો કે આ પ્રકાર ના આલ્ફાબેટ ગણિત માં જોવા મળે છે તો તેઓ ને ચલ તરીકે ઓળખી શકીએ ત્યારબાદ આપણે તે થોરું સમજીએ છે અને ચલ એ મોહતો શબ્દ છે તે કોઈ પણ સંખ્યા માટે વાપરી શકાઈ છે તેને કોઈ પણ સંખ્યા સાથે જોડી શકાય છે તો આપણે એક ઉદાહરણ જોઈએ અને ચોરસ ની પરીમીતી વિષે વિચારીએ ચોરસ ની પરીમીતી આપણે એ અનુમાન લગાવીએ તમે એ અનુમાન લગાવી શકો કે તમે ગામમાં એક વાડ ની દુકાન ના માલિક છો વાડ ની દુકાન અને લોકો તમારી પાસે વાડ મેળવવા આવે છે એક વ્યક્તિ તમારી પાસે આવે છે અને કહે છે કે મારી પાસે એક ચોરસ ખેતર છે આ પ્રમાણે અને તેની લંબાઈ 5 મીટર છે તો તમે તેને કેહ્શો કે તેના ખેતરના ફળતે વાડની લંબાઈ 5 5 5 5 એમ 4 વખત 5 અથવા 4 ગુણ્યા 5 મીટર મળે તો તમે તેને 20 મીટર નો વાયર આપશો હવે તમારી પાસે બીજી વ્યક્તિ આવે છે અને તે કહે છે કે મારી પાસે 7 મીટર લંબાઈ ધરાવતું ખેતર છે અને તે પણ ચોરસ છે લંબાઈ 7 મીટર તો મને કેટલા મીટર વાયર ની જરૂર પડશે? ફરીથી તે 4 ગુણ્યા 7 થશે એટલે કે 7 + 7 + 7 +7 મીટર ની જરૂર પડે અને આમ મહિના ઓ સુધી થાય છે જો કોઈ તમને કહે કે મારી પાસે 27 મીટર લંબાઈ ધરાવતું એક ચોરસ ખેતર છે 27 મીટર તો તેના માટે ફરીથી વાડ ની લંબાઈ 4*27 થશે દરેક વખતે આ ગણતરી કંટાળા જનક બને છે તો તમે દરેક ને એવું કહો છો કે અહી વાડ ની લંબાઈ કોઈ પણ હોઈ આ ચોરસ છે જેમાં વાડ ની લંબાઈ કઈ પણ હોઈ તો તમારે એ લંબાઈ સાથે 4 ગુણીને તમને કેટલો તાર જોઈએ છે તે કેહ્વાનું છે અહી આ લંબાઈ કોઈ પણ હોઈ તમારે તેને 4 વડે ગુણવાનું છે તમે તમારા તાર ના લંબાઈ ની ગણતરી જાતે કરી ને મને કહો કે તમને કેટલો તાર જોઈએ જે માટે 4 ના સાથે તમારા વાડ ની લંબાઈ ગુણવાની છે આમ 4 ગુણ્યા કોઈ પણ લંબાઈ 4 ગુણ્યા કોઈ પણ લંબાઈ અને તમને એ પણ ખબર છે કે એ તમારી પરીમીતી મળે જે તમારી વાડ ની કુલ લંબાઈ થાય આમ અહી આ બરાબર પરીમીતી આપણે અહી જોઈ શકીએ કે તે 4 ગુણ્યા 5 હોઈ શકે 4 ગુણ્યા 7 હોઈ શકે કે 4 ગુણ્યા 27 હોઈ શકે એ મહત્વ ધરાવતું નથી પરંતુ 4 ગુણ્યા કોઈ પણ લંબાઈ એ બરાબર પરીમતી થશે હવે થોર સમય પછી આ લખ્યા તમને કંટાળો આવે છે તો તેના માટે તમે 4 ગુણ્યા L લખી શકો L એટલે કે લેન્થ એટલે લંબાઈ અને તેવીજ રીતે પરીમીતી માટે P લખી શકો P એટલે પેરીમીતર આમ અહી આ વાક્ય લખવું સરળ બનશે આપની પાસે એક ચોરસ ખેતર છે હવે તેની લંબાઈ ગમે તે હોઈ તો વાંધો નથી આપણે તેને 4 વડે ગુણીએ જેથી આપણને તાર ની લંબાઈ અથવા પરીમીતી મળશે જો તમે આ વિધાન ની લંબાઈ પર ધ્યાન આપો તો આ વિધાન એ આ વિધાન કરતા નહ્નું છે જો આપણે તેને આ પ્રમાણે કરીએ તો આપણે અહી ચલનો ઉપયોગ કરી રહ્યા છે અહી આ ચલ છે અહી આ પણ ચલ થશે હવે આપણે શા માટે ચલ નો ઉપયોગ કરી રહ્યા છે આપણને અહી આજે વિધાન આપ્યું છે તેના કરતા આ પ્રમાણે લખવું સરળ બને છે જેમાં આપણે ચલ ને કોઈ પણ લંબાઈ ની જગ્યા એ વાપરી શકીએ છે અને તે ચોરસ ની લંબાઈ છે કોઈ પણ લંબાઈ હોઈ તેને ઉપયોગ માં લઇ શકાઈ છે અને આ p એ ચોરસ ની પરીમીતી છે હવે હું ઈચ્છું છું કે આજ પ્રમાણે તમે લંબ ચોરસ ખેતર માટે આ પદ્ધતિ અપનાવો અને લંબ ચોરસ ની પરીમીતી ને કઈ રીતે દર્શાવી શકાઈ?