જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798

સલ 9.97 અને 9.798 ને સ્થાનકિંમતનો ઉપયોગ કરી સરખામણી કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

9.97 ને 9.798 સાથે સરખાવીએ હવે આ બંને ની સરખામણી કરવા અને તે ચકાસવા કે બંને માંથી મોહતી સંખ્યા કઈ છે આપણે સવ થી મોહતી સ્થાન કિંમત થી શરુ કરીએ અને આગળ નાહની સ્થાન કિંમતો ને ચકાસીએ જુઓ કે અહી એકમ ના અંક પર બંને સંખ્યા માં 9 આપેલ છે માટે એકમ ના સ્થાન કિંમત ની દ્રષ્ટિ એ તે બંને સમાન છે હવે દશાંશ ના સ્થાન પર આવીએ ડાબી બાજુ ની સંખ્યા માં દશાંશ ના સ્થાન પર જુઓ કે અહી 9 છે અને જમણી બાજુ ની સંખ્યા માં દશાંશ ના સ્થાને 7 છે હું તેમને અહી નીચે લખું છું અહી આપણે લખી શકીએ 9 + 9/10 આપણે હજી સતાંશ ના સ્થાન પર પોહ્ચ્યા નથી અહી લખીએ 9 + 7/10 આમ 9 + 9/10 અને 9 + 7/ 10 હવે આ સ્થાન કિંમત પરથી હું કહી શકું કે આ સંખ્યા મોહતી છે હવે તમે કેહ્શો કે એટલું જલ્દી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોહતી છે અહી હજી અમુક સ્થાન કિંમત દર્શ્વાની બાકી છે તો તે આપણે કઈ રીતે કરી શકીએ જુઓ કે તેને સમજવા માટે ની એક રીત એ છે કે અહી જમણી તરફ તમે ગમે તેટલી સંખ્યા લો તો પણ આ સંખ્યા નું મૂલ્ય 9.8 થી વધારે થવાનું નથી અહી જો સહસ્ત્રાંશ ના સ્થાન માં વધારો કરીએ દાખલા તરીકે 9.799 લઈએ તો પણ તે 9.8 કરતા નાહની જ છે જયારે આ સંખ્યા માં અહી 9.9 છે જુઓ કે અહી 9 દશાંશ છે જયારે અહી 7 દશાંશ છે આમ અહી સતાંશ અને સહસ્ત્રાંશ પેહલા જ દશાંશ ને આપણે સરખાવી લીધા છે માટે દશાંશ કરતા ઓછી સ્થાન ધરાવતા આંકડાઓ માં શું ફેરફાર થાય છે તે મહત્વ નું નથી પણ ચાલો થ્ડું વધુ સ્પષ્ટ કરવા માટે આ સંખ્યા ઓ ને પણ અહી ઉમેરીએ અને પછી અપૂર્ણાંક સ્વરૂપે તેની સરખામણી કરીએ આમ જુઓ કે અહી 7 સતાંશ છે માટે અહી લખીએ 7/100 જયારે અહી 9 સતાંશ છે માટે 9 ના છેદ માં 100 અંતે સહસ્ત્રાંશ ના સ્થાન પર અહી 0 સહસ્ત્રાંશ છે જયારે આ સંખ્યા માં 8 સહસ્ત્રાંશ છે માટે 8 ના છેદ માં 1000 હવે ચાલો આ દરેક ને સહસ્ત્રાંશ માં ફેરવીએ જેથી દરેક ના છેદ માં 1000 મળે આમ 9 એ 9000 ના છેદ માં 1000 ને બરાબર છે વત્તા હવે 9 દશાંશ ને સહસ્ત્રાંશ માં ફેરવવા માટે જુઓ કે જો તેને એક વખત 10 સાથે ગુણીએ તો 2 90 ના છેદ માં 100 થશે વધુ એક વખત બંને ને 10 સાથે ગુણતા 900 ના છેદ માં 1000 મળે 7 સતાંશ ને સહસ્ત્રાંશ માં ફેરવવા માટે અંશ અને છેદ ને 10 સાથે ગુણ્યે માટે 70 ના છેદ માં 1000 તેજ રીતે આ સંખ્યા માં જુઓ 9 ને લખી શકાઈ 9000 ના છેદ માં 1000 વત્તા 700 ના છેદ માં 1000 અંશ અને છેદ ને 2 વખત 10 સાથે ગુણ્યે વત્તા 90 ના છેદ માં 1000 અંશ અને છેદ નો એક વખત 10 સાથે ગુણાકાર જયારે અંતે 8 ના છેદ માં 1000 હવે જુઓ કે આ ડાબી બાજુ ની સંખ્યા શું દર્શાવે છે તે કેટલા સહસ્ત્રાંશ દર્શાવે છે જુઓ કે તે 9970 સહસ્ત્રાંશ થશે આમ 9900 અને 70 સહસ્ત્રાંશ જયારે આ જમણી બાજુ ની સંખ્યા માં 9700 અને 98 સહસ્ત્રાંશ મળશે 9789 સહસ્ત્રાંશ આમ હવે આ બંને સંખ્યાઓ સહસ્ત્રાંશ ના સ્વરૂપ માં છે અને તેમાં જુઓ કે આ 900 છે જયારે આ ફક્ત 700 છે આમ અહી જે 798 છે તે લગભગ 800 ની નજીક છે છતાં તે આ સંખ્યા કરતા ઓછુ મૂલ્ય ધરાવે છે આમ કોઈ પણ રીતે વિચારો ડાબી તરફ ની જે સંખ્યા છે એ જમણી તરફ ની સંખ્યા કરતા મોહતી થશે