If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: સાદા અપૂર્ણાંક (7/8) ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો

સાદા અપૂર્ણાંક (7/8) ને દશાંશ અપૂર્ણાંક તરીકે શી રીતે લખી શકાય તે શીખો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

7/8 ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લાખો હવે આ સંખ્યા ને સમજવા માટે મહત્વ ની બાબત એ છે કે તેને એટલે કે 7/8 ને આ રીતે પણ લખી શકાઈ 7 ભાગ્યા 8 અથવા આમ પણ લખી શકાઈ અથવા આમ પણ લખી શકાઈ 7 ભાગ્યા 8 આમ એક જ સંખ્યા ને અલગ અલગ રીતે લખવાની આ રીતો છે તેનો ભાગાકાર હું અહી નીચે દર્શાવ છું 7 ભાગ્યા 8 અને અહી પોઈન્ટ મુકીને પાચલ અમુક 0 મુકીએ કારણકે આપણે જાણીએ છે કે આ સંખ્યા ની કિંમત એક કરત ઓછી છે હવે આ દશાંશ ચિહ્ન ને અહી ઉપર મુકીને ભાગાકાર શરુ કરીએ 7 ને 8 વડે ભાગી શકાઈ નહિ પણ 70 ને 8 વડે ભાગી શકાઈ 8*8 બરાબર 64 મળે હવે બાદબાકી કરતા 70 ઓછા 64 બરાબર 6 વધે ઉપર થી એક શૂન્ય નીચે ઉતારીએ જ્યાર સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી ભાગાકાર કરીએ આપણે એવું માની લઈએ કે આગળ જતા શેષ 0 મળશે હવે જુઓ 60 ને 8 વડે ભાગતા હવે જુઓ કે 8 ના ઘડિયા માં 60 મળશે નહિ 8*8 64 મળે માટે 8 સતામ 56 લઈએ 60 માંથી 56 બાદ કરતા 4 વધે વધુ એક શૂન્ય ઉપર થી ઉતારીએ આમ અહી આપણને મળે 40 અને 8 ના ઘડિયા માં આપણે જાણીએ છે કે 8*5 40 મળે આમ હવે કોઈ શેષ બાકી રેહશે નહિ આમ સાત અશ્ત્માઊંશ અથવા 7 ભાગ્ય 8 એ 0.875 ને સમાન છે અહી લખીએ દશાંશ ચિહ્ન દર્શાવવા આગળ પેહલા 0 મુકીએ આમ 0.875 આમ તે થઇ ગયું