If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બાજુઓ અને ખૂણાઓ બંને રીતે વર્ગીકરણ કરો

સમસ્યા

મનીશે એક ત્રિકોણ દોર્યું. તેની બાજુઓ 3 cm, 4 cm, અને 5 cm હતી.
તેને એક કાટખૂણો અને બે લઘુકોણ છે.
મનીશે દોરેલ ત્રિકોણને દર્શાવવા વિધાન પૂર્ણ કરો.
મનીશનું ત્રિકોણ
અને
છે.