મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 (પાયો)
ગુણોત્તર પરિચય
ગુણોત્તર બે જથ્થાઓની સરખામણી છે. જાણો કેવી રીતે બે વસ્તુઓ વચ્ચે ગુણોત્તર શોધવો, ઉદાહરણ તરીકે સફરજન અને નારંગી. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જુવો કે અહીં થોડા સફરજન અને નારંગીઓ છે અને આપડે એ શોધવાનું છે કે અહીં સફરજન અને નારંગીનો ગુણોત્તર સુ છે આ બાબત ને વધુ સ્પષ્ટતા થી સમજાવ કે ગુણોત્તર એ બે અલગ અલગ વસ્તુઓના જાથા વચ્ચે
નો સંબંધ દર્શાવે છે તેને આપડે જુદી જુદી રીતે સમજી સક્યે આપડે સફરજન ની સંખ્યા ગણિયે ૧ ૨ ૩ ૪ ૫ ૬ આમ ૬ સફરજન છે અને આપડે કહી સક્યે કે ગુણોત્તર થશે ૬ જેમ હવે આપડી પાસે કેટલી નારંગીઓ છે ૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯, આમ ૬ જેમ ૯ સફરજન અને નારંગીઓ વચ્ચે નો ગુણોત્તર છે ૬ જેમ ૯ તેને આ રીતે પણ લખી શકાય ૬ જેમ ૯ વચ્ચે જેમ શબ્દ લખવાની બદલે તમે તેને આ સંકેત વડે પણ દર્શાવી શકો પણ અહીં ગુણોત્તર ની સમજ પુરી થતી નથી ગુણોત્તર એટલે આપડે એ દર્શાવાનું છે કે અમુક ચોક્કસ સંખ્યા ની નારંગીયો માટે કેટલા સફરજન છે ? તે વિશે વિચાર્યે તો આ સંખ્યા નું અતિસંકસિત રૂપ મેળવું પડે ૬ અને ૯ એ બન્ને ૩ વડે વિભાજ્ય છે હવે જેમ આપડે અપૂર્ણક નું અતિસંકસિત રૂપ મેળવ્યે છીએ તેજ રીતે ગુણોત્તર નું પણ અતિસંક્ષિપ્ત રૂપ મળે આમ જો હવે ૬અને ૯ ને ૩ વડે ભાગ્યે તો ૬ ભાગ્ય ૩ બરાબર ૨ અને ૯ ભાગ્ય ૩ બરાબર ૩ માટે આપડે એમ કહી સક્યે કે સફરજન અને નારંગી
નો ગુણોન્તર ૨ જેમ ૩ છે અને જો આ રીતે લખવું હોય તો ૨ જેમ ૩ પણ દર્શાવી શકાય સુ તે બરાબર છે ? જુવો અહીં આપડે દરેક ને ૩ સમૂહમાં વિભાજીત કર્યા
છે માટે એક રીતે વિચારીયે તો જો એ દરેક કુલ વસ્તુઓ ને ૩ ભાગમાં વેચ્યે તો જુઓ આ એક સમૂહ આ બીજો સમૂહ અને આ ત્રીજો સમૂહ ૩ એક સરખા ભાગ અથવા સમૂહ અને આપડે જોય સક્યે છીએ કે આ દરેક સમૂહ માં દર ૨ સફરજન માટે આપડી પાસે ૩ નારંગીઓ છે ૨ સફરજન માટે ૩ નારંગી અહીં પણ ૨ સફરજન માટે ૩ નારંગી આમ ફરી વખત સફરજન અને નારંગી વચ્ચે નો ગુણોત્તર ૨ સફરજન માટે ૩ નારંગી હવે બીજી રીતે વિચાર્યે ફરી ગુણોત્તર સુ છે તે સમજીયે અહીં લખ્યે નારંગી અને સફરજન નો ગુણોત્તર જુઓ ઉપ્પર અપડે લખ્યું હતું સફરજન અને નારંગી નો ગુણોન્તર જ મળ્યું ૬ જેમ ૯ અથવા ૨ જેમ ૩ અને અહીં આપડે કહીયે છીએ નારંગી અને સફરજન નો ગુણોત્તર આમ આ બન્ને ને આપડે ફેરવી ને લખ્યું છે માટે તેના આંકડા પણ ફેરવી ને લખ્યે અહીં આપડી પાસે ૯ નારંગીઓ છે દર ૬ સફરજન માટે માટે કહી શકાય કે ગુણોત્તર મળે ૯ જેમ ૬ અથવા જો સાદું રૂપ આપ્યે તો બને ને ૩ વડે ભાગ્યે આમ દર ૩ નારંગીએ આપણે મળે ૨ સફરજન જુઓ કે અહીં ઉપર પણ તેમજ છે પણ જયારે સફરજન અને નારંગી ના ગુણાતર ની
વાત હતી તો તે માંડ્યું ૬ જેમ ૯ ૬ સફરજન દર ૯ નારંગી માટે અને અહીં જયારે નારંગી અને સફરજન ના ગુણોત્તર
ની વાત છે તો તે મળે છે ૯ જેમ ૬ ૯ નારંગી દર ૬ સફરજન માટે અથવા કહી શકાય કે ૩ નારંગીએ ૨ સફરજન