મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 8 (પાયો)
અપૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાના ગુણાકારની આકૃતિ દ્વારા સમજ
સલ આકૃતિ દ્વારા અપૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાના ગુણાકારની સમજ આપે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે જાણી લીધું છે કે અપૂર્ણાંક ૨\૫ અથવા તેના જેવા બીજા અપૂર્ણાંકો ને બે ગુણિયા ૧\૫ તરીકે એટલે કે ૧\૫ વત્તા ૧\૫ તરીકે દર્શાવી શકાય અને જો આકૃતિ મદદ થી સમજવું હોય અહીં આપણે એક પૂર્ણ આકુતિ લીધી છે જેના પાંચ એક સરખા ભાગ છે અને તેમાં ૨\૫ દર્શાવીએ આ પેહલો ૧\૫ ભાગ અને આ બીજો ૧\૫ ભાગ ૨\૫ ૨ ગુણિયા ૧\૫ હવે કંઈક રસપ્રદ બાબત વિશે વિચારીએ ત્રણ ગુણિયા ૨\૫ શું દર્શાવે છે હવે વિડિઓ અટકાવી ને આ બાબત ના આધારે વિચારો કે આ પદ બરાબર શું થાય ૨\૫ માટે આપણે જોયું કે અહીં ફરીથી લખીએ ત્રણ ગુણિયા બે ગુણિયા ૧\૫ હવે આમાંથી આપણે બે અને ૧\૫ આમાંથી આપણે બે અને ૧\૫નું નો ગુણાકાર કરીને પછી ત્રણ સાથે ગુણીએ અથવા ત્રણ ને બે સાથે ગુણીને પછી ૧\૫ સાથે ગુણાકાર કરીએ તેને બરાબર લખી શકાય ત્રણ ગુણિયા બે બરાબર છ ગુણિયા ૧\૫ અને જો ફરીથી તેને આકૃતિ ની મદદ થી સમજવું હોય તો આ એક પૂર્ણ આકૃતિ અને બીજી પૂર્ણ આકૃતિ દરેક આકૃતિ પાંચ એક સરખા ભાગ માં વહેંચાયેલી છે અને તેમાંથી છ ભાગ ને રંગીન દર્શાવીએ આમ આ પેહલો ૧\૫ ભાગ , બીજો ૧\૫ ભાગ ,ત્રીજો ૧\૫ ભાગ ,ચોથો ૧\૫ ભાગ ,પાંચમો ૧\૫ ભાગ આ થયી કે પૂર્ણ આકૃતિ અને છઠ્ઠો ૧\૫ ભાગ આમ ત્રણ ગુણિયા ૨\૫ ને ૬\૫ તરીકે જોઈ શકાય તેવી જ રીતે ૬ ગુણિયા ૧\૫ બરાબર પણ ૬\૫ માટે તેને લખીએ ૬\૫ અથવા છ ના છેદ માં પાંચ તમે હવે કહેશો કે જો ૨\૫ ને આ રીતે જોવા ના બદલે ૧\૫ વત્તા ૧\૫ તરીકે જોઈએ તો શું થાય ચાલો પ્રયત્ન કરીએ આમ ત્રણ ગુણિયા ૨\૫ ને આપણે લખી શકીયે ત્રણ ગુણિયા ૧\૫વત્તા ૧\૫ ૨\૫ બદલે ૧\૫ વત્તા ૧\૫ બરાબર આપણે આ બન્ને નો ત્રણ વખત સરવાળો કરવો પડે માટે તેને લખાય ૧\૫ વત્તા ૧\૫ વત્તા ૧\૫ વત્તા ૧\૫ વત્તા ૧\૫ વત્તા ૧\૫ વત્તા ૧\૫ તમને કદાચ ખેયલ આવી ગયો હશે તો હવે તેનો પરિણામ શું મળે જુઓ આપણી પાસે ૬\૫ જ છે કોઉન્સને અવગણી ને આ બધા નો સરવાળો કરીએ તો ફરી વખત આપણી પાસે એક,બે,ત્રણ,ચાર,પાંચ,અને ૬\૫ છે માટે તેની કિંમત ૬\૫ જ થાય આમ તે દર્શાવે છે કે જુઓ ૨\૫ ને આપણે બે વખત ૧\૫ તરીકે દર્શાવ્યા અથવા બે ગુણિયા ૧\૫ તરીકે લખાય અને ત્રણ ગુણિયા ૨\૫ ને ત્રણ ગુણિયા બે વખત ૧\૫ તરીકે પણ જોઈ શકાય તેની કિંમત મળે છ આ છેદ માં પાંચ