If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારનું અર્થઘટન

ઋણ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારનું અર્થઘટનચાલો આપણે ' અલગ અલગ પરિસ્થિતિઓમાં ઋણ સંખ્યાઓના અર્થ વિષે વિચારીએ.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

દાદીમા મિલીની ઊંચાઈ ઘટી રહી છે તેમની ઊંચાઈ દર વર્ષે 1 /4 સેમી જેટલી ઘટે છે તેઓ પછીના 3 વર્ષ માટે તેમની ઊંચાઈમાં થતા કુલ ફેરફારનું અનુમાન લગાવવા માંગે છે નીચેના માંથી કયો સમીકરણ ઉપરની પરિસ્થતિ સાથે બંધ બેસે અહીં તેમની ઊંચાઈ ઘટી રહી છે માટે તેની ઊંચાઈમાં થતા ઘટાડાને તમે સેમીના -1 /4 તરીકે જોઈ શકો માટે દર વર્ષે તેમની ઊંચાઈમાં થતા ઘટાડાને તમે સેમીના -1/4 તરીકે જોઈ શકો અને આવું 3 વર્ષ સુધી થાય છે માટે આપણે -1 /4 નો ગુણાકાર 3 સાથે કરીશું અને અહીં પ્રથમ વિકલ્પમાં આપણને તે જ પ્રમાણે આપ્યું છે તેમની ઊંચાઈ દર વર્ષે 1 /4 જેટલી ઘટી રહી છે જે અહીં આ ભાગ છે અને આવું 3 વર્ષ માટે થાય છે તેથી 3 વર્ષ પછી તેમની ઊંચાઈમાં થતો કુલ ફેરફાર -3 /4 થાય મેં ફક્ત આ બંનેનો ગુણાકાર કર્યો તે એવું દર્શાવે છે કે 3 વર્ષ પછી તેમની ઊંચાઈ -3 /4 જેટલી ઘટે છે તેનો અર્થ એ થાય કે તે -3 /4 જેટલી ઊંચાઈ ગુમાવે છે હવે જો તમે અહીં બીજી વિકલ્પ જુઓ જો તમે 1 /4નો ગુણાકાર -3 સાથે કરો તો પણ તને જવાબ તરીકે -3 /4 જ મળે પરંતુ અહીં આ સમીકરણ આ વિધાન સાથે બંધ બેસતું નથી અહીં 1 /4 જેટલી ઊંચાઈ ઘટે છે તેથી આપણે 1 /4ની આગળ આ ઋણ નિશાની મુકીશું અને પછી આવું ત્રણ વર્ષ સુધી થાય છે માટે અહીં 3 ની આગળ ઋણ નિશાની મુકવી થોડી વિચિત્ર લાગે કારણ કે આપણે સમયમાં આગળ જઈ રહ્યા છીએ પાછળ નહિ આમ અહીં બીજા વિકલ્પનો જવાબ પ્રથમ વિકાલોંને સમાન જ છે તેમછતાં આ પ્રથમ વિકલ્પ આ વિધાનની સાથે બંધ બેસે છે અને હું અહીં ત્રીજો વિકલ્પ પસંદ કરીશ નહિ કારણ કે મને સમીકરણ મળી ગયું છેજે આ ઉપરની પરિસ્થિતિ સાથે બંધબેસે છે હવે આપણે વધુ એક ઉદા જોઈએ ઝોમ્બીએ 4 દિવસ સુધી દર રોઝ 3 અંગ ગુમાવ્યા 4 ગુણ્યાં 3 12 થાય એટલે કે તેને કુલ 12 અંગ ગુમાવ્યા નીચેનો સમીકરણ પરિસ્થિતિ દર્શાવે છે અહીં ઝોમ્બીએ 3 અંગ ગુમાવ્યા પરિણામે આપણે -3 લખીશું ઋણનો અર્થ એ થાય કે તે સંખ્યા ઘટી રહી છે આપણે અહીં સંખ્યાથી 3 જેટલું નીચે જઈરહ્યા છીએ અને આવું ચાર દિવસ સુધી થાય છે પરિણામે આપણે તેનો ગુણાકાર ચાર સાથે કર્યો અને આપણને જવાબ તરીકે -12 મળે છે ઝોમ્બી ચાર દિવસમાં કુલ 12 અંગ ગુમાવે છે તો અહીં -12 આપણે શું જણાવે મેં હમણાં જ કહ્યું તે પ્રમાણે અહીં -12 એ ઝોમ્બીએ આપેલા સમયગાળા દરમિયાન કુલ 12 અંગ ગુમાવ્યા એવું દર્શાવે તેથી આ વિકલ્પ સાચો છે બીજો વિકલ્પ કહે છે કે ઝોમ્બી પસે -12 અંગ છે -12 અંગનો અર્થ શું થાય તે હું નથી જાણતી ઝોમ્બીએ કયા અંગથી શરૂઆત કરી તે પણ આપણે નથી જાણતા જો તેને 100 અંગથી શરૂઆત કરી હોય અને તે 12 જેટલા અંગ ગુમાવે તો હવે તેની પાસે 88 અંગ બાકી રહે જો ઝોમ્બી પાસે 12 અંગ હોય અને તે 12 અંગ ગુમાવી દે તો હવે તેની પાસે 0 અંગ બાકી રહે અહીં આ -12 કઈ રીતે મળે છે તે હું જાણતી નથી માટે હું તેને પસંદ કરીશ નહિ અને આ ઉપર માંથી એકપણ નહિ આવે અને હું આ ત્રીજો વિકલ્પ પણ લઈશ નહિ કારણ કે હું જાણું છું કે આ પ્રથમ વિકલ્પ સાચો છે આપણે વધુ એક ઉદા જોઈએ એક રિયાલિટી TV શો એ છેલ્લા 3 મહીનામાં કુલ 9000 દર્શકો ગુમાવ્યા અહીં જે કઈ પણ ગુમાવાય છે તેને આપણે ઋણ તરીકે દર્શાવીએ છીએ તે દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે નીચેનું સમીકરણ પરિસ્થિતિને દર્શાવે છે તેઓ ત્રણ મહીનામાં 9000 દર્શકોને ગુમાવે છે અને આવું 3 મહિના સુધી થાય છે તો અહીં દર મહિને દર્શકોમાં કેટલો ફેરફાર થયો તેઓ તે શોધી રહ્યા છે તેઓ આપણને કહે છે કે દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે માટે તેઓ દર મહિને 3000 જેટલા દર્શકો ગુમાવી રહ્યા છે હવે અહીં વિકલ્પ શું આપ્યા છે તે જોઈએ 3 મહીના પહેલાની સરખામણીમાં ત્યાં શો જોનારા લોકો 3000 ઓછા હતા ના તેઓ દર મહિને 3000 જેટલા દર્શકો ગુમાવે છે અને આવું ત્રણ મહિના સુધી થાય છે તેઓ દર મહિને સમાન સંખ્યામાં દર્શકો ગુમાવે છે તેથી તેઓ છેલ્લા ત્રણ મહિનામાં કુલ 9000 દર્શકો ગુમાવે છે માટે આ પ્રથમ વિકલ્પ સાચો નથી હવે બીજો વિકલ્પ જોઈએ શો જોનારા લોકોની સંખ્યામાં થતો કુલ ફેરફાર -3000 છે જો આપણે પ્રતિ મહિનાની વાત કરીએ તો આ સાચું છે પરંતુ જો આપણે કુલ ફેરફારની વાત કરીએ તો તે -9000 થાય માટે અહીં આ ખોટું છે આ પણ ખોટું છે તેથી હું અહીં ત્રીજો વિકલ્પ પસંદ કરીશ ઉપર માંથી એક પણ નહિ અહીં -3000 જણાવે છે કે દર મહિને તેઓ 3000 દર્શક ગુમાવી રહ્યા છે અને તે વિકલ્પ આપણને આપ્યું નથી માટે ત્રીજો વિકલ્પ પસંદ કરીશું.