If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્ષેત્રફળના એકમ તરીકે હેક્ટર

ક્ષેત્રફળના નવા એકમ હેક્ટરનો પરિચય મેળવીએ અને ચોરસ મીટર જેવા એકમ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય તે જોઈએ. Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ક્ષેત્રફળ નું વધુ એક એકમ છે જેને હેકટર તરીકે ઓળખવામાં આવે છે તે ફક્ત ક્ષેત્રફળ નો જ એકમ છે હવે તમને પ્રશ્ન થતો હશે કે શું આપની પાસે ક્ષેત્રફળ માટે ના પૂરતા એકમો નથી તો વધુ એક એકમ શા માટે આપની પાસે મીલીમીટર નો વર્ગ સેન્ટીમીટર નો વર્ગ મીટર નો વર્ગ કિલોમીટર નો વર્ગ જેવા એકમો છે જેનો ઉપયોગ ક્ષેત્રફળ માટે થાય છે આપની પાસે ક્ષેત્રફળ માટે ના મોહતા એકમો પણ છે તો વધુ એક એકમ શા માટે આઓને હવે તેના વિષે વિચારીએ જો તમે કોઈ ઘર અથવા મિલકત નું એક ભાગ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તેને મીટર ના વર્ગ તરીકે વિચારી શકાઈ તેનો અર્થ એ થયો કે આ ચોરસ કઈ લંબાઈ ની બાજુ નો બનેલો છે તે 1 મીટર હોઈ શકે તે 1 મીટર હોઈ શકે તો અહી આ મીટર નો વર્ગ થશે પરંતુ જો આપણને હજુ તેના થી મોહતો એકમ જોઈતો હોઈ તો આપણે કિલોમીટર ના વર્ગ તરફ જઈ શકીએ હવે કિલોમીટર નો વર્ગ જોઈએ અને તે મીટર ના વર્ગ સાથે કઈ રીતે સંબંધિત છે તે જોઈએ જો હું અહી એક ચોરસ દોરું હું તેને હાથ થી દોરી રહી છું અને જો આપણે તેને મીટર તરીકે દર્શાવીએ તો તમે તે જનો જ છો કે એક કિલોમીટર બરાબર 1000 મીટર માટે આ 1000 મીટર થશે અને તેવીજ રીતે આ બાજુ પણ 1000 મીટર થશે હવે જો તમે આ કિલોમીટર ના વર્ગ ને મીટર ના વર્ગ તરીકે લખવા માંગતા હોવ તોતે એક અને તેની પાછળ 6 શૂન્ય આ પ્રમાણે થશે મીટર નો વર્ગ તેને 10 લાખ મીટર નો વર્ગ વાચી શકાઈ અને આ 1 મીટર નો વર્ગ આ એક મીટર નો વર્ગ છે અને આ 10 લાખ મીટર નો વર્ગ છે પરંતુ મને તે બંને ના વચ્ચે ના એકમ ની પણ જરૂર પડી શકે છે કિલોમીટર નો વર્ગ એ ખુબ જ મોહતો એકમ છે તે આખા શહેર નું વિસ્તાર માપવા માટે ઉપયોગ માં લઇ શકાઈ ધારો કે હું અહી એક પ્લોટ ખરીદું તો મને આ બંને એકમો ની વચ્ચે નોએક એકમ જોઇશે અને તેનું વિસ્તાર શેમાં માપી શકાઈ આપણે તેનો વિસ્તાર હેકટર માં માપી શકીએ હવે આ હેકટર એટલે શું ધારો કે મારી પાસે એક ચોરસ છે આ પ્રમાણે અને તેની દરેક બાજુ ની લંબાઈ 100 મીટર છે દરેક બાજુ ની લંબાઈ 100 મીટર છે તે 1000 મીટર નથી જેને આપણે કિલોમીટર કહીએ છે પરંતુ તે 100 મીટર છે હવે આ ચોરસ નું ક્ષેત્રફળ એ હેકટર માં મળશે હેકટર એ કિલોમીટર ના વર્ગ કરતા નાહનો એકમ છે અને મીટર ના વર્ગ કરતા મોહતો એકમ છે પરંતુ તે કેટલો મોહતો છે કેટલા મીટર નો વર્ગ બરાબર એક હેકટર થાય તો તે 100*100 થશે એટલે કે 10000 મીટર નો વર્ગ થશે આમ હેકટર એ મીટર નો વર્ગ અને કિલોમીટર ના વર્ગ ની વચ્ચે આવે છે જો આપણે એક મીટર ના વર્ગ થી શરૂઆત કરીએ અને પછી 10000 મીટર ના વર્ગ પર જઈએ તો એક હેકટર થશે અને પછી આપણે 10 લાખ મીટર ના વર્ગ પર જઈએ તો તે કિલોમીટર નો વર્ગ થશે આપણે અહી એક ઉદાહરણ જોઈએ ધારો કે મારી પાસે એક જમીન છે જેનું ક્ષેત્રફળ 2.5 હેકટર છે હવે મારે આ જમીન પર લાદીઓ બેસાડવી છે ચોરસ આકર ની લાદીઓ કે જેની દરેક બાજુ ની લંબાઈ એક મીટર છે બીજા શબ્દ માં કહીએ તો આ લડી નું ક્ષેત્રફળ 1 મીટર નો વર્ગ છે તો મને આવી કેટલી લાદીઓ ની જરૂર પડશે? મને તેના માટે કેટલી લાદીઓ જોઇશે સવ પ્રથમ આપણે આ હેકટર ને મીટર ના વર્ગ માં ફેરવીશું અને પછી આપણને જે સંખ્યા મળશે તેટલી લાદીઓ આપણને જોઇશે માટે આપણે અહી 2.5 હેકટર લઈએ અને આપણે જાણીએ છે કે 1 હેકટર બરાબર 10000 મીટર નો વર્ગ હવે આપણે અહી આ હેકટર ને મીટરના વર્ગમાં ફેરવીએ માટે 2.5 ગુણ્યા 10000 આ પોઈન્ટ અને એક 0 નું છેદ ઉડશે તેથી તેના બરાબર 25000 મીટર નો વર્ગ 10000 નું અર્ધું 5000 થાય અને બીજા 20000 એટલે કે 25000 મીટર નો વર્ગ હવે આપણને કેટલી લાદીઓ જોઇશે તેના માટે આપણને 25000 લાદીઓ જોઇશે 2.5 હેકટર ક્ષેત્રફળ માટે આપણને 25000 લાદીઓ જોઇશે