If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:59

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી કહ્યું છે કે નીચેની સંમેય સંખ્યા જુઓ. તેને ચઢતા ક્રમમાં ગોઠવો આપની પાસે સંખ્યા ઓ છે જે સંમેય સંખ્યા ઓ છે તેમ કહ્યું છે માટે તે ચકાસવાની જરૂર નથી કે તે સંમેય છે કે નહિ સંખ્યાઓ છે 1/2, -5, 3.3 0, 21/12, -5.5 અને 2 પૂર્ણાંક 1/8 હવે આ બધી સંખ્યા ઓ ને ચઢતા ક્રમમાં ગોઠવવાનો સવ થી સહેલો રસ્તો એ છે કે આ બધી સંખ્યા ઓ ને પેહલા આપને એક સંખ્યા રેખા પર દર્શાવીએ તેવી એક સંખ્યા રેખા લઇએ અને તેના પર આપણે ઋણ સંખ્યા ઓ ની વાત કરીએ તો -5.5 એ સવ થી વધુ ઋણ સંખ્યા દર્શાવે છે અને ધન સંખ્યા ની વાત કરીએ તો 3.3 એ મોહતી સંખ્યા છે આ સંખ્યા ની કિંમત 2 કરતા ઓછી મળશે તેથી આપને અહી દર્શાવીએ 0 અહી લઈએ 1 2 3 4 અને 5 અહી -5 સુધી આ તરફ જઈએ તો 1 2 3 અને 4 હવે આપને સંખ્યાઓ ને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ પેહલી સંખ્યા છે 1/2 જે 0 અને 1 ની વચ્ચે જોવા મળે આમ અહી આપને પેહલા દર્શાવીએ 1 અને 1/2 એ 0 અને 1 ની બિલકુલ વચ્ચે જોવા મળે આમ આ સંખ્યા દર્શાવે છે 1/2 આપણે અહી બધી સંખ્યાઓ દર્શાવી લઈએ કે અહી 2 છે 3 4 વધુ આગળ જઈ શકાઈ અહીઆ તરફ -1 -2 -3 -4 -5 અહી પણ આપણે વધુ આગળ જઈ શકીએ ચાલો હવે સંખ્યા રેખા ઉપર -5 ને દર્શાવીએ જે જોઈ શકાઈ છે કે તે અહી છે આ છે -5 ત્યારબાદ લઈએ 3.3, 3.3 એ 3 કરતા મોહતી સંખ્યા છે જે 3 અને 4 વચ્ચે ના ત્રીજા ભાગ કરતા સહેજ નાહની સંખ્યા છે 3.333 એ અનંત સુધી ત્રીજો ભાગ દર્શાવે છે માટે 3.3 આપણને અહી મળશે 3.3 આ 1/2 ને પણ આપણે ઉપર દર્શાવીએ અહી લખીએ 1/2 હવે આપણી પાસે છે 21/12 જે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે છે આપણે તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે દર્શાવીએ તો અહી 12 છે 12 દુ 24 જે 21 કરતા મોહતી સંખ્યા છે માટે 12 એકા 12 અને બીજા 9 આપણી પાસે શેષ બાકી રહેછે આમ 21/12 ને આપણે 1 પૂર્ણાંક 9/12 તરીકે દર્શાવી શકીએ 9 અને 12 બંને 3 વડે વિભાજ્ય છે માટે તેને 3 વડે ભાગતા આપણને મળશે 1 પૂર્ણાંક 3/4 અથવા અહી પણ આપને તે પ્રમાણે જોઈ શકીએ કે 21 ને 3 વડે ભાગીએ અને 12 ને પણ 3 વડે ભાગીએ તો આપણને મળે 7/4 અને જો 7/4 ને આપને મિશ્ર સંખ્યા માં ફેરવીએ તો 4 એકા 4 અને 3 શેષ બાકી રહે છે આમ બંને સંખ્યા 1 પૂર્ણાંક 3/4 દર્શાવે છે હવે 1 પૂર્ણાંક 3/4 એ સંખ્યા રેખા પર 1 અને 2 ની વચ્ચે મળશે અહી 1 અને 2 ની વચ્ચે નો અર્ધો ભાગ છે જયારે 4 ભાગ ની વાત કરીએ તો આ 1/4 આ 2/4 આ 3/4 છે આમ અહી આપણને મળે 21/12 જે 1 પૂર્ણાંક 3/4 ની બરાબર છે ત્યારપછી ની સંખ્યા છે -5.5 જે સંખ્યા પર -5 અને -6 ની વચ્ચે મળે આપને અહી -6 પણ દર્શાવીએ અને તે બંને ની વચ્ચે અહી આપણને મળશે -5.5 અંતે આપણી પાસે છે 2 પૂર્ણાંક 1/8 જે 2 અને 3 ની વચ્ચે મળે 2 અને 3 ની વચ્ચે અહી અર્ધો ભાગ કરીએ તો તે દર્શાવે છે 4/8 અહી છે 2/8 અહી 6/8 માટે 2 પૂર્ણાંક 1/8 હવે આપણને અહી મળશે આમ આ દર્શાવે છે 2 પૂર્ણાંક 1/8 હવે આપને તેમને ચઢતા ક્રમમાં ગોઠવીએ તેમને ચઢતા ક્રમમાં ગોઠવવા સંખ્યા રેખા ઉપર દર વખતે દર્શાવવું જરૂરી નથી પણ સંખ્યા રેખા પર દર્શાવવા થી આપને એક ચોક્કસ ખ્યાલ મળે છે કે તે કયા ક્રમમાં મળશે ચાલો હવે તેમને ગોઠવીએ તો સવ થી નાહની સંખ્યા છે -5.5 ત્યારબાદ -5 ત્યારપછી આપની પાસે છે 0 ત્યારબાદ 1/2, 21/12 2 પૂર્ણાંક 1/8 અને 3.3 આ ક્રમમાં સંખ્યાઓ મળશે