If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુપદીને ઉમેરો અને બાદ કરો: ભૂલ શોધો

સમસ્યા

જયવીરે બે બહુપદીની બાદબાકી કરવાનો પ્રયત્ન કર્યો. તેણીનું કામ નીચે દર્શાવેલ છે:
=(x43x2y2+y4)(11x4+4x2y23y4)=x43x2y2+y4+11x44x2y2+3y4Step 1=(13)x6+(3+1)y6+(114)x6+(4+3)y6Step 2=2x62y6+7x6y6Step 3
કયા Step માં વિક્ટોરિયાએ ભૂલ કરી હતી, જો હોય તો?
કોઈ એક જવાબ પસંદ કરો: