If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્તંભાલેખ રચતા

સ્તંભાલેખ એ એક જુદી જુદી ઉંચાઈના સ્તંભનો ઉપયોગ કરીને માહિતીની ચિત્રિત રજૂઆત છે. સ્તંભાલેખમાં દરેક સ્તંભના જૂથની સંખ્યા વિસ્તારમાં હોય છે. ઉંચો સ્તંભ વધારે માહિતી ધરાવે છે તેવું બતાવે છે. સ્તંભાલેખ સતત નિદર્શ માહિતીનો આકાર અને વિસ્તાર દર્શાવે છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે કોઈ રેસ્ટોરન્ટ માં જાવ છો અને ત્યાં આવેલા લોકોની ઉંમર જાણવા ઉત્સુક્ત છો તમે રેસ્ટોરેન્ટ માં બધાની ઉંમર લખો છો આ બધી તે સમયે રેસ્ટોરેન્ટ માં આવેલા લોકો ની ઉંમર છે તમે કોઈક રીતે આને દર્શાવા ઈચ્છો છો આ ઉંમરના વર્ગીકરણ ની કલ્પના કરો તમે કહેશો કે શુ તેમાં બાળકો વધારે છે શુ તેમાં તરુણો વધારે છે શુ તેમાં વૃધો વધારે છે જયારે તમે આ સંખ્યાઓ ને જોશો તો તમને તે વધુ ખ્યાલ આવશે નહિ આ ઘણી બધી સંખ્યાઓ છે અને તમે તે કયી રીતે કરી શકો આ વિષે વિચારવાની એક રીત આ બધી ઉંમરને અલગ અલગ બકેટ માં મુકવાની છે પછી તમે આબધા બકેટ માં કેટલા લોકો છે તે વિચારો તો હવે આપણે તે કરીએ બકેટ અથવા કેટેગરી લઈએ અને પછી બકેટ માં રહેલી સંખ્યા તેમાં 10 વર્ષ નો સમયગાળો બનાવીએ પ્રથમ ઉંમર 0 અને પછી 9 0 થી 9 10 -19 20 - 29 પછી 30 -39 ત્યારબાદ 40 -49 50 -59 અને છેલ્લે 60 -69 મને કોઈ 70 કે તેથી વધુ ઉંમરનું દેખાતું નથી તો 0 -9 ના બકેટ માં કેટલા લોકો આવે છે અહીં 1 2 3 4 5 અને 6 તેમાં 6 લોકો આવે છે પછી 10 -19 ના બકેટ માં કેટલા લોકો આવે છે તો અહીં 1 2 અને 3 તો અહીં 3 લોકો આવે છે હવે 20 -29 ની વચ્ચે કેટલા લોકો આવે છે તો અહીં 1 2 3 4 અને 5 તો તેમાં 5 લોકો આવે છે પછી 30 -39 ના વચ્ચે કેટલા લોકો આવે છે તો આ કેટેગરી માં ફક્ત 1 જ આવે છે હવે 40 - 49 માં કેટલા લોકો આવે છે તો અહીં 1 અને 2 અહીં 2 લોકો આવે છે ત્યારબાદ 50 -59 માં કેટલા લોકો આવે છે તો ત્યાં 1 2 અહીં પણ 2 લોકો આવે છે અને છેલ્લે 60 -69 માં કેટલા લોકો આવે છે તો ત્યાં ફક્ત 1 જ આ કેટેગરી માં ફક્ત એકજ આવે છે આમ આ ઉંમરને વારકીકૃત કરી શકાય તે વિચારવાની એક રીત છે હવે આપણે તેને વર્ગીકૃત કરીએ તો તેને સ્તંભ આલેખ તેને સ્તંભ આલેખ એટલે હિસ્ટોગ્રામ કહેવાશે સ્તંભ આલેખ આપણે માહિતી લય રહયા છીએ જે જુદી જુદી સંખ્યાઓ નો જથ્થો છે આપણે તેને અલગ અલગ કેટેગરી માં મૂકીએ અને પછી દરેક કેટેગરી માં કેટલા લોકો છે તેનો આલેખ બનાવીએ તે બધી કેટેગરી કેટલી મોટી છે તો અહીં સૌથી મોટી સંખ્યા 6 છે આ પ્રમાણે તો આ લોકોની સંખ્યા થશે 1 2 3 4 5 6 એટલે કે આ સંખ્યા થશે અને આ અક્સ પર હું બકેટ મુકીશ તો આ પ્રથમ બકેટ એ 0 થી 9 નો થશે 0 થી 9 માં 6 લોકો છે આ પ્રમાણે 0 થી 9 માં 6 લોકો છે તો હું તેને આપ્રમાણે બતાવીશ કૈક આ રીતે પછી 10 થી 19 માં 3 લોકો છે 10 થી 19 આ 10 થી 19 તેમાં 3 લોકો છે તો હું તેને આ પ્રમાણે બતાવીશ પછી 20 થી 29 તેમાં આપણી પાસે 5 લોકો છે એટલે કે તેમાં આ પ્રમાણે આપણી પાસે 5 લોકો છે તો હું તેને કૈક આ પ્રમાણે બતાવીશ ત્યારબાદ 30 થી 39 તેમાં આપણી પાસે ફક્ત 1 જ છે એટલે કે તે કૈક આવું દેખાશે આ પ્રમાણે ત્યારબાદ 40 થી 49 આટલું 40 થી 49 તેમાં આપણી પાસે 2 લોકો છે તેમાં આ પ્રમાણે આપણી પાસે 2 લોકો છે તે કૈક આવું દેખાશે ત્યારબાદ 50 થી 59 તેમાં પણ આપણી પાસે 2 લોકો છે એટલે તે કૈક આવું દેખાશે અને છેલ્લે 60 થી 69 તેમાં ફક્ત આપણી પાસે 1 જ છે એટલે કે તે કૈક આવું દેખાશે મેં માહિતી લીધી મેં તેને બકેટ માં મૂકી જેદારશાવી શકાય તો 0 થી 9 એ નાના બાળકો છે 10 થી 19 એ લગભગ તરુણો છે કારણકે 10 વર્ષે તમે તારું ન હોઈ શકે અને પછી બીજા બધા અલગ જૂથો પછી જયારે બધા બકેટ ની સંખ્યાઓ ગણી મેં આલેખ બનાવીઓ ત્યારે મને એ સમજાયું કે રેસ્ટોરન્ટ માં આવેલા લોકોની ઉંમર કયી રીતે વર્ગીગૃત થાય છે આ રેસ્ટોરેન્ટ ઘણા રમકડાં આપતી હશે કારણ કે તેમાં નાના બાળકો વધુ હશે ત્યાં ઘણા બધા પુકથ લોકો તેના બાળકો સાથે હોઈ શકે અથવા દાદા દાદી પણ હોઈ શકે આમ અહીં સુ થય રહ્યું છે તેનું તે ખ્યાલ આપે છે બાળકો ઘણા છે અને વૃદ્ધ થોડા છે ફરીથી આ બાબતો ની કલ્પના કરવાની એક રીત છે આપણે ઘણી બધી માહિતીઓ લીધી જે ઘણા બધા પ્રાપ્તાંકો લય શકે દરેક પ્રાપ્તાંકો નો આલેખ બનાવવા ના બદલે ત્યાં એક વર્ષ ના બાળકો કેટલા છે એમ કેહવાની બદલે આપણે આ રીતે કરીએ ત્યાં ફાકતી 1 જ બાળક 1 વર્ષ નો છે ત્યાં 3 વર્ષ ના બાળકો કેટલા છે ત્યાં ફક્ત એકજ બાળક છે તે આપણને વધુ માહિતી આપતું નથી જો આપણે ડોટ પ્લોટ કરીએ તો આ બધા ડોટ હોઈ પરંતુ સ્તંભ આલેખ માં આપણે તેને બકેટ માં મૂકી શકીએ એટલે 0 થી 9 ની વચ્ચે આપણી પાસે 6 બાળકો છે આ પ્રમાણે તેને દોરી શકાય આ ફક્ત રેસ્ટોરન્ટ માં લોકોની ઉંમર નેજ નહિ પણ તમે જે માહિતી ને ભેગી કરી ને તમે તેનું અવલોગાન કરવા માંગો તે બધાનેજ લાગુ પાડી શકાય