If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલનો પરિચય

યામ સમતલનો પરિચય અને યામ સમતલ પર બિંદુઓ દર્શાવવા. માત્ર ચરણ 1 (ધન સંખ્યા) આવરી લેવાયું છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમને કદાચ સંખ્યા રેખા એટલે કે નંબર લાયન નો ખ્યાલ હશે જ કે જેમાં આપણે અમુક બિંદુઓ આગળ અમુક સંખ્યાઓ ને લઈએ છીએ દાખલા તરીકે જો મારી પાસે કોઈ સંખ્યા 2 હોઈ તો હું 0 થી શરૂઆત કરીશ અને 2 પર પૂરું કરીશ આથી આવીજ રીતે આવા કોઈ એક સાંકળ માં કોઈ પણ 2 સંખ્યાઓ ને સાથે કયી રીતે દર્શાવી શકાય તે આ વિડિઓ માં જોઇશુ દાખલા તરીકે મારી પાસે કોઈ 2 સંખ્યા ૩,5 છે હવે આ સમતલ પર આ 2 સંખ્યાઓ ને બિંદુઓ વડે કયી રીતે દર્શાવી શકાય અહીં આપણી પાસે જે છે તેને આપણે યામ સંપટલ એટલે કોર્ડીનેટ પ્લેન તરીકે ઓળખીયે છીએ અને આ 2 સંખ્યાઓ ને આપણે યાં બિંદુ તરીકે ઓળખીએ છીએ અહીં આ કારી રેખાઓ અક્ષ તરીકે ઓળખાય છે અને આ અક્ષ એ ડાબી અને જમણી બાજુ જાય છે તેને X અક્ષ તરીકે ઓળખાય છે અને બીજી કે જે ઉભી દિશા માં નીચે સુધી જાય છે તેને Y અક્ષ તરીકે ઓળખાય છે હવે આ સમતલ માં આ યાં બિંદુઓ કયી રીતે સ્પષ્ટ રીતે દર્શાવી શકાય હવે પ્રમાણિત રીતે દર્શાવીએ તો આ 3 એ X યાં બિંદુ છે આથી X અક્ષ ના આધારે તમે જોઈ શકો કે તમે જમણી બાજુ કેટલા દૂર સુધી જય શકો છો હવે આપણે આ X યાં બિંદુ ને આ સંપટલ માં દર્શાવીએ સૌપ્રથમ હું આ બંને અક્ષો ને છેડતા બિંદુ થી શરૂઆત કરીશ તો અહીંથી 3 સુધી 1 2 અને 3 આથી જમણી બાજુ મને X યામ કૈક આ રીતે જોવા મળે છે હવે આ જે બીજી સંખ્યા છે તે Y યાં બિંદુ છે Y યામ બિંદુ છે હવે આપણે આ Y યામ બિંદુ ને દર્શાવીએ આથી ફરીથી હું આ બંને અક્ષો છેડતા બિન્દુથી શરૂઆત કરીશ અહીં આ બિંદુ ને ઉધમ બિંદુ તરીકે ઓળખાય છે આથી ઉદઘામ બિંદુ થી શરૂઆત કરીએ તો 1 2 3 4 અને 5 ઉપર જતા આપણને ક્ષમક્ષિતિજ અક્ષ મળે છે જે 5 નું Y યામ બિંદુ છે અને આપણને ક્ષમક્ષિતિજ રેખા જ મળે છે જે Y નો 5 યામ છે હવે X નો 3 યામ અને Y નો 5 યામ એક બીજાને કયા બિંદુએ મળે છે અને તેને આ 2 લીટીઓ જ્યાં છેડે છે ત્યાં જોઇ શકો છો અને આ જે બિંદુ છે તે x નો 3 યામ અને y નો 5 યામ છે હવે ઉઘમ બિંદુ ના યામ કાયા છે ઉઘમ બિંદુ ના યામ જમણી બાજુ અને ડાબી બાજુ ઉઘમ બિંદુ ના યામ જમણી બાજુ અને ઉપ્પરની બાજુ આપણને 0 0 મળે છે આથી ઉઘમ બિંદુ નો x યામ પણ 0 છે અને y યામ પણ 0 છે હવે આપણે એક વધુ એક્ઝામ્પલ લઈએ ધારોકે આપણી પાસે 2 ,4 છે હવે આ 2 સંખ્યાઓ ને આ સંપટલ માં કાયા 2 બિંદુઓ આગળ દર્શાવી શકાય અહીં આ પેહલી સંખ્યા એ આપણે X યામ છે જે આપણે જમણી બાજુ દર્શાવી શકીએ આથી જમણી બાજુ આ 1 અને આ 2 આ 2 આગળ આપણો આ X યામ મળે છે અને પછી આપણી બીજી સંખ્યા કહે છે કે આપણે ઉપ્પરની તરફ કેટલું ખસવાનું છે તો પેહલા આપણે જમણી તરફ 2 સુધી જઈએ અને પછી આપણે ઉપ્પરની તરફ 4 સુધી જઈએ તો આપણને અહીં એક બિંદુ મળે આથી આ બિંદુ એ આપણું 2 ,4 થશે અહીં આ X યાં બિંદુ છે જે દર્શાવે છે કે તે ઉઘમ બિંદુ થી કેટલું દૂર છે તે 2 જેટલું દૂર છે અને તેજ રીતે Y યામ બિંદુ તે ઉઘમ બિંદુ થી 4 સુધી દૂર છે હવે ધારોકે હું તમને અહીં એક બિંદુ આપું તો તમે કહી શકો કે આ કાયા યમ બિંદુ છે આથી અહીં આપણને કોઈ એક બિંદુ મળશે જે એક સંખ્યા ,બીજી સંન્ખ્યા થશે હવે આનું વિચાર કરીએ કે x અક્ષ થી કેટલું ઉપર આ બિંદુ છે તથા તમે વિચારી શકો કે ઉઘમ બિંદુ થી તે બિંદુ કેટલું દૂર છે તો આપણે આ બિન્દુ થી નીચે એક લાયન લઈએ તો તે આપણને 4 મળે છે આથી x યમ બિંદુ બરાબર 4 આપણે બીજી રીતે વિચારીએ તો આપણી પાસે y અક્ષ થી જમણી બાજુ 1 2 3 અને 4 છે આ બિંદુ x અક્ષ ઉપરની બાજુ કેટલા ઊંચાઈએ છે આ બિંદુ x અક્ષ થી 1 ઉપર છે આથી અહીં 1 આથી આ બિંદુ 4,1 થશે અથવા તમે આ રીતે તે રેખા ને દર્શાવી શકો જે આપણને 1 આગળ મળે છે અહીં આ પેહલી સંખ્યા છે તે X કોર્ડીનેટ છે અને આ બીજી સંખ્યા છે તે Y કર્ડીનેટસ છે અને આ 4 ,1 એટલે કે 4 x અક્સ ની દિશા માં અને 1 y અક્સ ની દિશા માં હવે 1 ,4 એ અલગ બિંદુ થઈ જાય અને 1 ,4 માં X અક્ષપર જમણી બાજુએ 1 તરફ એટલે કે અહીં અને 4 યામ ઉપ્પર તરફ એટલે કે આપણને અહીં એક બિંદુ મળે અને આ બિંદુ1 ,4 થાય તો એ સમઝવું ખુબજ મહત્વ છે કે મુરભૂત રીતે આ સંખ્યાઓ નું અર્થગઠન એ કઈ રીતે કરી શકાય આ જે પેહલી સંખ્યા છે તે આ પેહલી સંખ્યા પ્રમાણે ઉઘમ બિંદુ થી જમણી બાજુ કેટલું ખસી શકો છે તે દર્શાવે છે અથવા X અક્ષ પર તમે ક્યાં છો તે દર્શાવે છે અને આ જે બીજી સંખ્યા છે તે ઉભી દિશા માં તમે કેટલું ખસી શકો છો તે દર્શાવે છે અથવા Y અક્ષ પર તમે ક્યાં છો તે જણાવે છે