મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:34

લંબચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિની સરખામણી

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મારી પાસે અહી પીળું લંબચોરસ છે અને આપણે આ લંબચોરસ ની ૨ બાબતો જનીએજ છીએ આપણે જાણીએ છે કે આ બાજુની લંબાઈ 10 છે અને લંબચોરસ નું ક્ષેત્રફળ ૬૦ ચોરસ એકમ છે એકમ ગમે તે હોઈ પરંતુ આપણે આ બાજુ નું માપ 10 માપી રહ્યા છીએ હું ઇચ્છુ છુ ક તમે જાતેજ આપેલી માહિતી ના આધારે આ બ્ધાજ લમ્બ્ચોરસ માંથી કયા લંબચોરસ નું ક્ષેત્રફળ અથવા પરીનીતી આ લંબચોરસ ને સમાન થાય તે વિચારો કેટલાક માં તેઓ એ બન્ને ના માપ આપ્યા છે કેટલાક માં તેઓએ પરીનીતી અને કોઈ એક માપ આપ્યું છે કેટલાક માં તેઓએ બંને માપ આપ્યા છે અને કેટલાક માં તેઓએ પરીનીતી અને એક માપ આપ્યો છે અહી કયા નું ક્ષેત્રફળ અથવા પરીનીતી પીળા લંબચોરસ જેટલી છે તે શોધવાની શ્રેષ્ટ રીત એ કે આ બધાજ લંબચોરસ નું ક્ષેત્રફળ અને પરીનીતી સોધ્યે અને પછી જોઈય્રે કે તે તેના કયા સમાન છે આપણે અહી આનો ક્ષેત્રફળ જન્યેજ છીએ પરંતુ પરીનીતી જાણતા નથી તો તે આપણે કયી રીતે શોધી સક્યે પરીનીતી શોધવા માટે આપણે બધીજ બાજુઓ ની લંબાઈ જાણવા જરૂરી છે જો ક્ષેત્રફળ ૬૦ ચોરસ એકમ હોઈ તો તે લંબાઈ ગુણ્યા પોહ્રાય ૬૦ થશે જો ક્ષેત્રફળ ૬૦ચોરસ એકમ હોય તો લંબાઈ ગુણ્યા પોહ્રાય ૬૦ થશે એટલે કે 10 ગુણ્ય પોહ્રાય ૬૦ થશે તો 10 ગુણ્યા કેટલા બરાબર ૬૦ થાય 10 ગુણ્યા ૬ બરાબર ૬૦ થશે 10 એકમ ગુણ્યા ૬ એકમ એટલે ૬૦ ચોરસ એકમ તો હવે આપણે પરીનીતી કેવી રીતે શોધી સક્યે અહી આ લંબચોરસ છે જો આ લંબાઈ 10 હોઈ તો અહી આ લંબાઈ પણ 10 થશે અને જો આ પોહ્રાય ૬ હોઈ તો અહી આ પોહ્રાય પણ ૬ થશે પરીનીતી એ 10 વત્તા 10 વત્તા ૬ વત્તા ૬ એટલે ૩૨ થશે માટે અહી પીળા લંબચોરસ ણી પરીમીતી એટલે પેરીમીટર એ ૩૨ થશે હવે આપણે આ લંબચોરસ જોઈએ આપણે તેનું ક્ષેત્રફળ અને પરીનીતી સોધ્યે હવે આપણે આ બધાજ લંબચોરસ જોઈએ અને તેનું ક્ષેત્રફળ અને પરીનીતી સોધ્યે આપણે આ જામલી રંગ ની પરીનીતી જન્યેજ છીએ આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ શોધવા માટે અપને ફક્ત પોહ્રાય પર આધાર ના રાખી સક્યે આપણે તેની લંબાઈ પણ શોધવી પડશે તો આપણે તે લંબાઈ કયી રીતે શોધી સક્યે પરીનીતી એ લંબચોરસ નું આસ પાસ નું અંતર છે તો લંબ્ચોરસની આસ પાસ મળતું અંતર કેટલું થાય તો તે આ બાજુ એટલે લંબાઈ વત્તા આ બાજુ નું અંતર થશે તે પરીનીતી નું અર્ધું થશે તે અહી આ બંને બાજુઓનું સરવાળો થશે ૫ વત્તા કઈ એ પરીનીતી ના અર્ધા બરાબર થશે પરીનીતી એ ચારે બાજુ છે જો આપણે ફક્ત આજ બાજુ લિયે તો તે પરીમીતી ના અર્ધા બરાબર થશે જયારે તમે તે બંને બાજુઓનો સરવાળો કરો તો તે ૧૭ થવી જોઈએ ૫ વત્તા કેટલા બરાબર ૧૭ થાય ૫ વત્તા ? બરાબર ૧૭ થાય મત]માટે ૫ વત્તા ૧૨ બરાબર ૧૭ થશે તમે તે ચકાસી શકો ૧૨ વત્તા ૫ એટલે ૧૭ અને તેના ગુણ્યા ૨ એ ૩૪ થશે હવે આ આકૃતિ નું ક્ષેત્રફળ શું થાય ક્ષેત્રફળ એ ૧૨ એકમ ગુણ્યા ૧ એકમ એટલે ૬૦ ચોરસ એકમ થશે આ લંબચોરસ નું ક્ષેત્રફળ એ ૬૦ ચોરસ એકમ થશે તો અહી આનું ક્ષેત્રફળ પીળા લંબચોરસ ના ક્ષેત્રફળ જેટલુજ છે પરંતુ પરીનીતી જુદી છે હવે આપણે આ જોઈએ અહી આ ફક્ત લંબચોરસ જ નથી પરંતુ તે ચોરસ પણ છે કારણકે તેની લંબાઈ અને પોહ્રાય સમાન છે તો તેનું ક્ષેત્રફળ એટલે એરીયા શું થાય તે લંબાઈ ગુણ્યા પોહ્રાય થશે 8 એકમ ગુણ્યા 8 એકમ એટલે કે ૬૪ ચોરસ એકમ થશે માટે અહી આ ચોરસ નું ક્ષેત્રફળ આ ચોરસ નું ક્ષેત્રફળ એ ૬૪ ચોરસ એકમ થશે અને અહી તેની પરીનીતી શું થાય તે આ બંને બાજુઓ એ પરીનીતી ના અર્ધા બરાબર થશે જો આપણે આખી પરીનીતી શોધવી હોઈ તો અહી આ 8 થશે અને આ પણ 8 થશે પરીનીતી એટલે 8 ગુણ્યા ૪ એટલે કે ૩૨ થશે આ પરીનીતી એટલે પેરીમીટર એ ૩૨ થશે તો અહી તેની પરીમીતી એ ભૂરા લંબચોરસ ના પરીમીતી ણે સમ્માન છે પરંતુ તેનું ક્ષેત્રફળ અલગ છે હવે આપણે ભૂરા તરફ જૈયે તો તેનું ક્ષેત્રફળ શું થશે ૧૫ એકમ ગુણ્યા ૪ એકમ એ ૬૦ ચોરસ એકમ થશે અહી તેનું ક્ષેત્રફળ એ ૬૦ ચોરસ એકમ થશે અને તેની પરીમિતિ એ શું થાય અહી તેની પરીમીતી શું થશે ૪ વત્તા ૧૫ અને જે જવાબ આવે તેના ગુણ્યા ૨ થશે ૪ વત્તા ૧૫ એટલે ૧૯ અને ગુણ્યા ૨ એટલે ૩૮ તેની પરીમીતી ૩૮ થશે માટે તેનું ક્ષેત્રફળ એ મૂળ લંબચોરસ ક્ષેત્રફળ ને સમાન છે પરંતુ પરીમીતી અલગ છે હવે આપણે આ લંબચોરસ જોઈએ તો અહી તેનું ક્ષેત્રફળ બરાબર અહી આ લંબચોરસ ના ક્ષેત્રફળ બરાબર ૧૦ ગુન્ય ૨૦ એટલે કે ૨૦૦ ચોરસ એકમ થશે જો આ 10 હોઈ તો 10 એકમ ગુણ્યા ૨૦ એકમ બરાબર ૨૦૦ એકમ થાય અને પછી તેની પરીમીતી શું થાય માટે અહી તેની પરીમીતી 10 વત્તા ૨૦ એ ૩૦ થશે મેં ફક્ત આ બંને બજુઓનીજ ધ્યાન માં લીધી છે જે અર્ધી છે ૩૦ ગુણ્યા ૨ એ ૬૦ થશે એટલે કે અહી તેની પરીમીતી ૬૦ થશે તો આનો ક્ષેત્રફળ અને પરીમીતી બંને અલગ અલગ છે અહી પરીમીતી ની સંખ્યા આની પરીમીતી અહી સમાન સંખ્યા જેવી દેખાય છે તે ૬૦ છે પણ તે અહી ક્ષેત્રફળ છે આપણે તેને સરખાવી નહિ રહ્યા આપની પાસે અલગ ક્ષેત્રફળ અને અલગ પરીમીતી છે તો અમ થી ૧ પણ લંબચોરસ મૂળ લંબચોરસ ને સમ્માન નથી