If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 12: ઘનફળ અને વજન

આ એકમ વિશે

ઘનફળ એટલે પદાર્થ કે વસ્તુએ રોકેલી જગ્યા છે, અથવા કોઈ પાત્રમાં રોકાયેલ જગ્યા છે. પદાર્થનું વજન એ તે કેટલો ભારે છે તે દર્શાવે છે! આપણે રોજિંદા જીવનમાં ઘનફળ અને વજનનો ઉપયોગ કરતા હોવાથી, આ પ્રકરણમાં તેમના વિશે વધુ અભ્યાસ કરીએ.