If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

માપન પદ્ધતિ: વજનનો એકમ

સલ દળ કે વજનના એકમો જેવા કે મિલિગ્રામ, ગ્રામ, અને કિલોગ્રામની ચર્ચા કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મેટ્રીક્સ સીસ્ટમ માં વસ્તુ નું વજન વેટ માપવાના એકમો યુનિટ વિશે વિચારીએ હું વજન ને અવતરણ ચિન્હ માં મુકીશ કારણ કે આપણે જે એકમ ની વાત કરવાના છે તે દલ એટલે માસ નો એકમ છે આપણે પછીથી જોઈશું કે વજન અને દળ એ સમાન બાબત નથી પરંતુ તેઓ એકબીજા સાથે સબધીત છે દળ ને તમે એકબીજા સાથે જોઈ શકો કે દ્રવ્ય કેટલું છે વસ્તુ નો જથ્થો કેટલો છે વસ્તુ ની ગતિ એટલે વેલોસિટી બદલવી કેટલી અઘરી છે જ્યારે વજન એ વસ્તુ ને નીચે ખેચવા ગુરુત્વાકર્ષણ ગ્રેવટી વડે કેટલું કેટલું બળ લાગે છે કેટલો ફોર્સ લાગે છે તે છે રોજીદી જિંદગી માં જો આપણે સમાન ગ્રહ પર હોઈએ અથવા ગ્રહ ના સમાન ભાગ માં હોઈએ તો જો કઈક નું દળ વધારે હશે તો તેનું વજન પણ વધારે હશે અને જો કોઈક નું વજન વધારે હશે તો તેનું દળ પણ વધારે હશે માટે રોજીદી ભાષા માં કેટલીક વાર આ શબ્દો ની અદલા બદલી કરી શકાય પછીથી આપણે જોઈશું કે આનો અર્થ અલગ બાબતો છે આ વીડિઓ માં આપણે તેનો ઉપયોગ એકબીજાને બદલે કરીશું જયારે લોકો હલકી વસ્તુ ને માપવાનું કહે ત્યારે તેઓ ગ્રામનો ઉપયોગ કરે છે અને વસ્તુ નું વજન એક ગ્રામ છે તેનો એક ઉદાહરણ પેપર ક્લિક છે તમારી સરેરાસ કદની પેપર ક્લિક નું વજન એક ગ્રામ હશે પછી ચ્વિગમ સ્ટીક આખી ચ્વિગમ નહિ પરંતુ ફક્ત એકજ ચ્વિગમ સ્ટીક તેનું વજન પણ એક ગ્રામ હશે અને પછી કોઈપણ પ્રકારનું બીલ વજન પણ એક ગ્રામ હશે તો આ ખરેખર વધારે વજન નથી જો તમારે મોટી વસ્તુ માપવી હોય તો તમે તેને 1000 ઘણું વાધરી શકો અને કિલોગ્રામ પર જઈ શકો એકમ એટલે પૂર્વક કહે છે , તેમ 1 કિલો એટલે 1000 ગ્રામ અને તે શું દર્શાવે તે વિચારવા માગો તો ઘણા લોકોમ પોતાનું વજન કિલો ગ્રામ માં માપે છે ઉદા.તરીકે 70 કિલો ગ્રામ વજન જો તમે કિલો ગ્રામ ની કલ્પના કરવા માંગતા હોવ તો લીટર પાણી કે બીજું કોઈ પ્રવાહી લેવાનું વિચારો જો તમે 1 લીટર પાણીનો ઘન લો તો તે કઈક આવો દેખાશે આપણે તેમાં 1 લીટર પાણી ભરવા જઈ રહ્યા છીએ તો તે કઈક આ પ્રમાણે નો દેખાશે અને જો તેની ઊંડાઈ 10 સેમી પહોળાઈ 10 સેમી અને ઉચાઇ 10 સેમી હોય અને તમે જો આ ઘનને પાણી થી ભરો તો તેનું વજન 1 કિલો ગ્રામ જેટલું થશે આને વિચારવાની બીજી રીત એ છે કે જો તમે કોઈ સુપર માર્કેટ માં જાવ અને 2 લીટર સોડા ખરીદો અથવા 2 લીટર પાણી કે બીજું કોઈપણ પ્રવાહી ખરીદો સોડા માં બીજી વસ્તુઓ પણ હોય છે આપણને તેના વજન વિશે ચોક્કસ કઈ કહી શકીએ નહિ પરંતુ 2 લીટર એ 2 કિલો ગ્રામ જેટલું થશે આપણે ફક્ત અહી પાણી ની વાત કરી રહ્યા છીએ આપણે આ પાત્ર ની વાત કરતા નથી પરંતુ જો તમે તેનો રફ ખ્યાલ મેળવવા માંગતા હોવ તો તેનું વજન 2 કિલો ગ્રામ જેટલું થશે જો તમે હલકી વસ્તુઓ ને માપો તો તમે ગ્રામ વિશે વાત કરી રહ્યા છો અને જો તમે વધુ ચોક્કસ થવા માંગતા હોવ તો તમે કદાચ મિલી ગ્રામ પર જઈ શકો મિલી ગ્રામ એ ગ્રામનો 1000 મો ભાગ થશે ગ્રામનો 1000 મો ભાગ અને કોઈ પણ પ્રકાર ના બીલ નું વજન અથવા પેપર ક્લિક નું વજન 1000 માં ભાગ જેટલું એ ઘણું જ નાનું છે આ ખુબ આ ઘણું નાનું વજન છે માટે રોજીદી જિંદગી માં તે વધારે કામમાં આવતું નથી