જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાની સ્થાનકિંમતની સરખામણી કરવી

સલ વિસ્તૃત સ્વરૂપ, લેખિત સ્વરૂપ અને સંખ્યા સ્વરૂપમાં લખેલી પૂર્ણ સંખ્યાઓને સરખાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પ્રશ્નાર્થચિહ્નનની બંને બાજુએ આપેલ અભિવ્યક્તિઓને સરખાવો પ્રશ્નાર્થચિહ્નનની ડાબી બાજુએ આપેલ છે 7907 7000 વત્તા 900 વત્તા 7 જેને આ રીતે પણ લખી શકાય. 7907 હવે આ સંખ્યાને પ્રશ્નાર્થ ચિહ્નનની જમણી બાજુએ આપેલ સંખ્યા સાથે સરખાવીએ જમણી બાજુ આપણી પાસે છે 7000 વત્તા 970 જેને આ રીતે પણ લખી શકાય. 7,970  હવે આ સંખ્યાનો વિસ્તાર કરીએ તો, આ રીતે લખી શકાય. 7000 વત્તા 900 વાત્ત 70 જેમાં એકમ 0 છે. હવે જો બંને સંખ્યાની સ્થાનકિંમતોની સરખામણી કરીએ તો બંનેમાં 7000 આપેલ છે એટલે કે હજારની સ્થાનકિંમત સમાન છે સો ની સ્થાનકિંમત પણ સરખી આપેલ છે બંનેમાં 9 સો છે આ બાજુ દશક ના સ્થાને કોઈ સંખ્યા નથી ફક્ત 7 આપેલ છે જે એકમના સ્થાને છે જયારે આ બાજુ એકમ નથી, 70 આપેલ છે અને સ્પષ્ટ છે કે 70 એ 7 કરતા મોટી સંખ્યા છે માટે કહી શકાય કે જમણી બાજુની સંખ્યા એ ડાબી બાજુની સંખ્યા કરતા મોટી છે અથવા ડાબી બાજુની સંખ્યા એ જમણી બાજુની સંખ્યા કરતા નાની છે એમ પણ કહી શકાય. માટે બંનેની વચ્ચે less than ની નિશાની મૂકીએ less than ની નિશાની યાદ રાખવાની રીત જાણવું તો નિશાની નો જે અણી વાળો ભાગ છે તે નાની સંખ્યા તરફ આવે આ નિશાની greater than ની છે જે દર્શાવે છે કે મોટી સંખ્યા ડાબી બાજુએ હોય અને less than દર્શાવે કે નાની સંખ્યા ડાબી બાજુએ મળે માટે આપણો જવાબ થશે લેસ ધેન આમ આ સંખ્યા, આ સંખ્યા કરતા નાની છે