If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

જમીનના પ્લોટના ક્ષેત્રફળની સરખામણી

સેલ કોયડાને ઉકેલવા માટે બે લંબચોરસનું ક્ષેત્રફળ શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

દિયા ઘર બનાવ માટે કોઈ પ્લોટ શોધે છે તેણીને સારી જગ્યાએ પ્લોટ મળ્યા અડાજણ માં આવેલી પ્લોટની પોહરાય widght ૩૦ મીટર અને lenght એટલે લંબાઈ ૪૦ મીટર છે સિટીલાઈટ માં આવેલા પ્લોટની પોહરાય ૫૦ મીટર અને લંબાઈ ૨૦ મીટર છે તે દરેકની કિંમત ૧ લાખ રૂપિયા છે તો તે બંને પૅકીં કાયા પ્લોટ લેવો જોઈએ અહીં બને પ્લોટ ની કિંમત સમાન છે તેમજ બંને સારા વિસ્તાર માં પણ આવેલા છે તેથી જે પ્લોટ નું સેટ્રફ્લ અરે વધુ હોઈ તે પ્લોટ વધુ સારું ગણાય હું ઇચ્છુ છું કે તમે વિડિઓ અટકાવી ને જાતેજ પ્રયત્ન કરો અને એ વિચારો કે આ સમ્માન કિંમત માં કયો પ્લોટ ખરીદવો વધુ યોગ્ય છે તે માટે આપણે જોઇશુ કે આ દરેક પ્લોટ કેટલી જગ્યા રોકે છે એટલે કે આ દરેક પ્લોટનું સેટ્રફ્લ કેટલું છે અને તમે લંબચોરસ નું સેટ્રફ્લ એની લંબાઈ અને પોહરાય નું મલ્ટિપ્લિકેશન કરીને મેળવી શકો આમ અડાજણ માં આવેલા પ્લોટ નું સેટ્રફ્લ અડાજણ માં આવેલા પ્લોટનું સેટ્રફ્લ બરાબર ૪૦ મીટર ઇન્ટુ ૩૦ મીટર ૪૦ ઇન્ટુ 3 બરાબર ૧૨૦ થશે માટે ૪૦ ઇન્ટુ ૩૦ એટલે ૧૨૦૦ થશે અહીં મીટર ઇન્ટુ મીટર ઉંટલે તે ચોરસ મીટર અથવા સ્કવેર મીટર તો ૧૨૦૦ ચોરસ મીટર જવાબ મળશે હવે આપણે સિટીલાઈટ માં આવેલું પ્લોટ નું ક્ષેત્રફળ સોધયે તો ક્ષેત્રફળ બરાબર સિટીલાઈટ માં આવેલું પ્લોટ નું ક્ષેત્રફળ બરાબર ૨૦ મીટર ઇન્ટુ ૫૦ મીટર તેની લંબાઈ ૨૦ મીટર છે અને પોહરાય ૫૦ મીટર છે તો ૨૦ ઇન્ટુ ૫ બરાબર ૧૦૦ થાય અને ૨૦ ઈંટો ૫૦ બરાબર ૧૦૦૦ થશે આમ ૧૦૦૦ એટલે એક હાજર ચોરસ મીટર તો ક્ષેત્રફળ ની ગણતરી કાર્ય પછી તમે જોય શકો કે અડાજણ માં આવેલું ક્ષેત્રફળ વધારે છે ૧૨૦૦ ચોરસ મીટર એટલે જો તમે અહીં એક મીટર ઇન્ટુ એક મીટર નું ચોરસ લો તો એવા ૧૨૦૦ ચોરસ સમાય શકે જયારે અહીં એક મીટર ઇન્ટુ એક મીટર નું ચોરસ મુકો તો ફક્ત ૧૦૦૦ ચોરસ જ સમાય શકે અહીં સમાન કિંમત ના આ બે જુદા જુદા પ્લોટ મળે છે જેમાંથી અડાજણ માં આવેલા પ્લોટ લેવો વધુ યોગ્ય કહેવાશે